Cli
શું ન!શામાં ટલ્લી હતી મલાઈકા અરોડા ? રાત્રે તેની બહેન અમ્રિતા એરોરા સાથે સ્પોર્ટ થઈ દેખાઈ એવી હાલતમાં કે...

શું ન!શામાં ટલ્લી હતી મલાઈકા અરોડા ? રાત્રે તેની બહેન અમ્રિતા એરોરા સાથે સ્પોર્ટ થઈ દેખાઈ એવી હાલતમાં કે…

Bollywood/Entertainment Breaking

બોલીવુડની અભિનેત્રી અને અરબાઝ ખાન ની પૂર્વ પત્ની મલાઈકા અરોરા જેમના તાજેતરના અર્જુન કપૂર સાથેના પ્રેમ સંબંધો એ સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા પકડી છે તેઓ ગત રાત્રે એક હોટલની બહાર સ્પોટ થઈ હતી મલાઈકા એની બહેન અમ્રિતા સાથે બ્લેક ડ્રેસમાં અને ચહેરા પર ગોગલ્સ લગાવીને જોવા મળી.

ચાલતી આવતી હતી ત્યારે અચાનક ગાડીની બાજુમાં મીડિયા ને જોતા એ પોતાની બહેન અમ્રિતાની પીઠ પાછળ છુપાઈ ગઈ હતી સાથે એની ચાલમાં પણ અલગ અંદાજ હતો એની હાલત જોતા ન!શાની હાલતમાં હોય એવું પ્રતિત થતું હતું અને પોતાના ફેસ પર હાથ આડો કરી દીધો હતો સાથે.

ચાલતા એને હાથને કપાળ પર અડાડીને પોતાના ચહેરો ઢાંકવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો હતો પરંતુ એ કેમેરામાં કેદ થઈ ગઈ હતી સ્પોટ થયેલ બાદ સોશિયલ મીડિયા પર મલ્લિકા એરોરા ખૂબ ટ્રોલ થઈ હતી અને લોકો કમેન્ટ્સ આપી રહ્યા હતા કે મલાઈકા નશા મા છે ટલ્લી છે તો એક યુઝરે લખ્યું હતું કે મલાઈકા ગમ માં છે.

તો એક યુઝરે અભિનેત્રી દિવશે અભિનય આને રાત્રે ન!શાની હાલતમાં ગજબ કહેવાય આવી બધી કોમેન્ટ મલાઈકા ઉપર કરી હતી સ્પોટ થયા બાદ મલાઈકા અરોરા પોતાની બહેન અમ્રિતા સાથે ઝડપભેર ગાડીમાં બેસી ગઈ હતી એને મિડીયા સામે જવાબ કે પોતાનો ફોટો પોઝ આપવાનું પણ ઉચીત નહોતુ સમજ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *