ટીવી સીરીયલ અભિનેત્રી અને ભારતીય મોડેલ નિશા રાવલ જેવો એ લાઈફ ઓકે પર ધારાવાહિક લક્ષ્મી મેરે આંગન કી 2011 થી 2012 ના વર્ષમાં સૌમ્ય દીવાન ના અભિનય થકી અભિનય જગતમાં ખુબ લોક ચાહના મેળવી તે એક મોડલ શિવાય એક સિંગર પણ હતી તાજેતરમાં તેમના પતિએ કરન મહેરાએ.
તેના પર ગંભીર આરોપો લગાડ્યા છે એના પતિ કરન મહેરાનું કહેવું છેકે છેલ્લા 14 વર્ષથી ભાઈ બનાવીને રાખડી બંધાવતી હતી એ રોહિત સાનિયા સાથે એમના અવૈધ સંબંધો છે અને એ લીવ ઇન રિલેશનમાં છે આર ઉપર લગાડતા એમને કહ્યું હતું કે નિશા રાવલ ચારિત્ર હીન મહીલા છે અગાઉ પણ નિશા રાવલ.
અને એના પતિ કરણ મહેરા વચ્ચે ઘણા ઝ!ઘડાઓ થયા હતા જેમાં નિશા મહેરા એ કોર્ટમાં ઘરેલુ હિં!સા પતિ દ્વારા અ!ત્યાચાર નો દાવો પણ કર્યો હતો આજે બંને અલગ રહે છે કરણ મહેરા એ એની પત્ની અભિનેત્રી નિશા રાવલ પર ગંભીર આક્ષેપો લગાડતા કહ્યું હતું મારી સામે 14 વર્ષ સુધી રાખડી બંધાવતો રોહિત આજે નિશાનો ભૈયા માંથી સૈયા બની ગયો છે.
નિશા રાવલે આ ગંભીર આક્ષેપો ઉપર વળતો જવાબ આપ્યો છે હું એ!ડલ્ટ છું અને મારા જીવનના ફેસલા હુંજ લઉં છું રોહિત સાથે મારા સંબંધો જે કંઈ પણ હોય એની ચિંતા કરણ મહેરા એ કરવાની જરૂર નથી હું એનાથી અલગજ છું તો મારી જિંદગીમાં એ માથું ના મારે તાજેતરમાં આ બંનેની જિંદગીની ખટપટ લોકોની સમક્ષ અને મીડિયાની સમક્ષ બહાર આવી છે.