લાલસીંગ ચડ્ડા ફિલ્મ ફ્લોપ જતા જ આમિર પર મુસીબતો નો પહાડ તૂટી પડ્યો છે પરંતુ તેના વચ્ચે આમિર ખાન માટે એક એવી ખબર આવી છે જેણે આમિરનું માન સન્માન ધૂળમાં ભેળવી દીધું છે દેશની સૌથી મોટી ફિલ્મ અને મ્યુઝિક કંપની સ્થાપિત કરનાર ગુલશન કુમારની મુગલ બંદ થઈ ગઈ છે.
ફિલ્મની સ્ક્રીપટને લઈને આના ડાયરેક્ટર અને ટી સિરીઝ વચ્ચે અણબનાવ વચ્ચે હવે ફિલ્મ પર પૂર્ણ વિરામ લાગી ગયો છે અહીં આ ફિલ્મમાં ગુલશન કુમારનું પાત્ર આમિર ખાન નિભાવવાના હતા તેના વચ્ચે મુગલ સુભાષ કપૂરે પોતાની આવનાર ફિલ્મ જોલી LLB 3 પર કામ કરવાનું મન બનાવી લીધું છે દર્શક ગુલશન કુમારની બાયોપિકને લઈને ખુબ ઉસ્તાહિત હતા.
આ ફિલ્મ 5 વર્ષ પહેલા અક્ષય કુમાર સાથે શરૂ થવાની હતી તેના બાદ અક્ષય કુમારને ભૂષણ કુમાર સાથે અણબનાવ થતા અક્ષયની જગ્યાએ આમિર ખાનને નક્કી કરવામાં આવ્યા ફિલ્મના મેકરોનું કહેવું હતું કે લાલસીંગ ચડ્ડા ફિલ્મનું કામ પૃરુ ત્યારે તેના બાદ મુગલનું કામ શરૂ કરવામાં આવશે પરંતુ હવે ફિલ્મ પર પૈસા લગાવી.
રહેલા ટી સિરીઝે તેનું શૂટિંગ કરવાનું રોકી દીધું છે હવે તેની પાછળ અમીરની લાલસીંગ ચડ્ડા ફિલ્મ ફ્લોપ જવાનું કારણ છેકે આમિર ખાનનું બાયકોટ તેના વિશે કોઈ જાણકારી નથી પરંતુ આમિરના હાથેથી એક મોટો મોકો નીકળી રહ્યો છે બાયોપિક આમિરની ખોવાયેલ ઈજ્જત પછી લાવી શકતી હતી પરંતુ હવે અમીરની મુશ્કેલીઓ વધતા જોવા મળી રહી છે.