બિગબોસ રીયાલીટી શો ફેમ ટીવી સીરીયલ અભિનેત્રી ટીના દત્તા પોતાની ખૂબસૂરતીને લઈને સોશિયલ મીડિયા પર લાઈવ માં બની રહ્યા છે ટીવી સીરીયલ ઉતરણ થી ઘર ઘરમાં ફેમસ થયેલી ટીના દત્તા એ પોતાની માત્ર પાચં વર્ષ ની ઉંમરે ચાઈલ્ડ એક્ટર તરીકે પોતાના અભિનય કેરિયર ની શરૂઆત કરી હતી તેને ઘણા ટીવી શો.
અને ફિલ્મોમાં પણ કામ કર્યું છે ટીના દત્તા એ બંગાળી ફિલ્મ ચોખાર બાલી માં એશ્ર્વર્યા રાય સાથે પોતાની 16 વર્ષ ની ઉંમરે અભિનય કર્યો હતો સાલ 2008 થી 2015 સુધી ટીવી સીરીયલ ઉતરણ માં ઈચ્છા અને મીઠી ના પાત્રમાં દમદાર અભિનય થકી તેને ખુબ લોકચાહના મેળવી તાજેતરમાં અભિનેત્રી ટીના દત્તા મુંબઈ એરપોર્ટ.
પોતાના પિતાજી સાથે સ્પોટ થઈ હતી આ દરમિયાન ટીના દત્તા બ્લેક ટીશર્ટ વાઈટ કોટન પેન્ટ માં ખુબ જ શાનદાર અંદાજમાં જોવા મળી હતી ઓપન હેર લાઈટ મેકઅપ અને ચહેરા પર ગોગલ્સ સાથે તેને પોતાનું સુંદર અને આકર્ષક લુક ફોન્ટ કર્યું હતું તેને એરપોર્ટ પર પોતાના પિતાજી ના ચાલતી.
વખતે પગ પકડીને આર્શીવાદ લીધા અને ભેટીને પિતાને વાલથી ગાલે ચુબંન પણ કર્યું માતાપિતા સાથેનું આ તેનું વર્તન તેના સંસ્કારોનુ સિચંન જોતા લોકો દંગ રહી ગયા હતા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હોવા છતાં ટીના દત્તા હજુ પણ પોતાના સંસ્કારો ભુલી નથી તેનો આ વિડીયો અને તસવીરો સોશિયલ મીડિયા પર.
ખૂબ જ વાયરલ થઈ હતી ચાહકો તેના આ વર્તનને ખૂબ જ પસંદ કરી લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા ટીના દત્તા ખતરો કે ખેલાડી કર્મફળ દાતા સની દયાન બોક્સ ક્રિકેટ લીગ 1 થી 3 શો માં પણ કામ કરી ચુકી છે સાથે બિગબોસ રીયાલીટી શો હાઉસ માં પણ તેને ચાહકો એ ખુબ પસંદ કરી હતી.