મલ્લિકા શેરાવત ફરીથી એકવાર ચર્ચામાં આવી છે એમની આવનાર ફિલ્મ આરકે આરફે આવતા અઠવાડિયા રિલીઝ થવાની છે મલ્લિકા શેરાવતે દીપિકા પાદુકોણની ફિલ્મ ગહેરાઈયા ફિલ્મની સરખામણી પોતાની ફિલ્મ મ!ર્ડરથી કરી છે મલ્લિકાએ કહ્યું કે એક સમયે મારી ફિલ્મ મ!ર્ડર આવી ત્યારે લોકોએ બહુ વિરોધ કર્યો હતો.
જયારે હાલમાં દીપિકાની ફિલ્મ આવી તો કંઈ નહીં બોલીવુડની સચ્ચાઈ જણાવતા કહ્યું બહારથી આવતી એક્ટરોને એક સીમા નક્કી કરવામાં આવે છે જયારે કોઈ એક્ટર કે ડાયરેક્ટરની પુત્રી ફિલ્મ કરે તેને કોઈ સીમા નક્કી નથી હોતી આગળ જણાવતા મલ્લિકા કહે છેકે એક સમયે હું મારા કરિયરની સૌથી મોટી ફિલ્મનું.
શૂટિંગ દુબઈમાં કરી રહી હતી ત્યારે એક રાત્રે મોટા સ્ટારે મારા રૂમનો દરવાજો વારંવાર ખખડવ્યો હતો પરંતુ મેં નતો ખોલ્યો બોલીવુડનો પડદો ઉંચકાવતા મલ્લીકાએ કહ્યું કે બોલીવુડમાં એક નિયમ છે કોઈ સ્ટાર સાથે સમાધાન નહીં કરો ત્યાં તે તમારી સાથે ફિલ્મમાં કામ નહીં કરે આ ખુદ મારો અનુભવ છે અને અને આ.
બોલીવુડની સચ્ચાઈ છે કોઈ એક્ટર કહેતી હોયકે આ બધું સાચું નથી તો તેઓ તદ્દન ખોટું બોલી રહી છે અને હું બોલીવુડમાં ઓડિશનના બળે આગળ આવી છે મને કોઈએ સાથ સહકાર નથી આપ્યો મિત્રો મલ્લિકા શેરાવતના આ ચોંકાવનાર ખુલાસા પર તમે શું કહેશો તમારી પ્રતિક્રિયા કોમેંટમાં જણાવવા વિનંતી.