Cli
સની દેઓલનું ગામડાનું ઘર, જાણો કંઈ રીતે સની દેઓલ પોતાના પિતા ધર્મેન્દ્ર સાથે રહેતા હતા આ ગામમાં...

સની દેઓલનું ગામડાનું ઘર, જાણો કંઈ રીતે સની દેઓલ પોતાના પિતા ધર્મેન્દ્ર સાથે રહેતા હતા આ ગામમાં…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના દેઓલ પરીવારનું સિનેમા જગતમાં ખુબ મોટું યોગદાન છે બોલિવૂડ ફિલ્મ સુપરસ્ટાર અભિનેતા ધર્મેન્દ્ર બાદ તેમના બંને દિકરા બોબી દેઓલ અને સની દેઓલે બોલીવુડ માં ઘણી ફિલ્મોમાં દમદાર અભિનય થકી પોતાનું આગવું નામ બનાવ્યૂ છે આજે તેમની પાસે ધન દોલતની કોઈ કમી નથી.

તેઓ આલીશાન બંગલામાં રહે છે પરંતુ એક સમય માં દેઓલ પરીવાર ના આ સુપરસ્ટાર ધર્મેન્દ્ર જેમનો જન્મ 1935 મા શીખ પરીવાર પંજાબના લુધીયાના જીલ્લામાં થયો હતો ધર્મેન્દ્ર આજે પણ પોતાના ગામ સાનેવાલના જુના ઘર ને યાદ કરે છે અહીં અભિનેતા સની દેઓલ નો જન્મ થયો અને બાળપણ પણ તેમને અહીં જ વિતાવ્યું.

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો સામે આવ્યો છે જેમાં અભિનેતા ધર્મેન્દ્ર પોતાના જુના ઘરમા જે રહ્યા છે તે જગ્યાએ પહોંચ્યા હતા આજુ બાજુ લોકોની ખૂબ જ મોટી ભીડ પોતાના ગામના સ્ટારને જોવા માટે ઉમટી પડી હતી આ દરમિયાન ધર્મેન્દ્ર પોતાના જૂના મકાનમાં જઈને પોતાની જૂની તસવીરોને યાદ કરીને.

જણાવી રહ્યા હતા કે તેમને પોતાની તસ્વીરને ટેલેન્ટ શોમાં મોકલી હતી તેમને શરૂઆતમાં દિલીપકુમાર ને જોયા ત્યારે તેમને એ સંકલ્પ કરી લીધો કે તેઓ દિલીપકુમારની જેમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ખૂબ મોટા સ્ટાર બનીને સામે આવશે તેઓએ જીવનમાં ખૂબ જ સંઘર્ષ કર્યો અને આવનારા સમયમાં .

તેઓ મોટા સ્ટાર બનીને સામે આવ્યા સાથે પોતાના દીકરાઓ સની દેઓલ અને બોબી દેઓલ ને પણ બોલિવૂડ પડદે ઉતાર્યા સની દેઓલ એક્શન સ્ટાર તરીકે ખૂબ મોટા સ્ટાર બનીને ઊભર્યા અને તેમને બોલિવૂડમાં ઘણી મોટી ફિલ્મો થી બોક્સ ઓફિસ ના ઘણા રેકોર્ડ પણ તોડી નાખ્યા ધર્મા પ્રોડક્શન.

કંપની ઊભી કરી અને આજે અભિનય સાથે પોતાના બેનર તળે મોટી ફિલ્મો પણ નિર્માણ કરવા લાગ્યા આજે ધર્મા પ્રોડક્શન નું ખુબ મોટું નામ છે શાન શોકત ધન દોલત છે એ છતાં પણ દેવોલ પરીવાર પોતાના જુના ઘર ને યાદ કરીને અવારનવાર ગામ લોકોની અને પોતાની ઘરની મુલાકાતે જરુર જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *