દેશભરમાં દુઃખની લાગણી વ્યક્ત કરવામાં આવી રહી છે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી રિષભ પંત નો 30 ડિસેમ્બર ના વહેલી સવારના રોજ જ્યારે પોતાના પરીવાર પાસે માતાને તેઓ મળવા જતા હતા એ દરમિયાન રીષંભ પંચનો ગંભીર અકસ્માત થયો હતો જેમાં કાર સળગી ગઈ હતી અને રીષભ પંત.
પોતાનો જીવ બચાવી ને ખુબ ઈજાગ્રસ્ત ગંભીર હાલતમા બહાર આવ્યા હતા તેઓને હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા હતા તેઓ હાલ ગંભીર ઈજાગ્રસ્ત છે અને તેમની દિલ્હી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે એ વચ્ચે તેમના અકસ્માત ની જગ્યા ની ઘણી વિગતો સામે આવી રહી છે.
દિલ્હી હરીદ્વાર હાઈવે નારસન નજીક છે જગ્યા પર ભારતીય ક્રિકેટર રિષભ પંત ની કારનો અકસ્માત સર્જાયો તે જગ્યાએ ભૂતકાળમાં પણ ઘણા અકસ્માતો થયા છે અહીં હાઇવે ની પહોળાઈ 8 ફૂટ થી ઓછી હોવાના કારણે ઘણા લોકો મુંઝવણ અનુભવે છે બાજુમા પાણીનો પ્રવાહ વહી રહ્યો છે આ જગ્યાએ દશથી વધુ અકસ્માત થઈ ચુક્યા છે.
અહીં નેશનલ હાઈવે દ્વારા હાઈવેની કિનારે માટી નાખવામાં આવી છે હાઈવે થોડો નમતો જાય છે જેનાથી રસ્તો આઠ થી દશ ફુટ ઓછો નહોતો છે ઝડપી ગતીએ આવતા વાહન ચાલકો એના કારણે છેતરાઈ જાય છે જેના કારણે ટીલ્ટ પર આવતા વાહન ચાલકો અચાનક જો જમણી બાજુએ વાહન વાળે તો પાછળથી.
આવતા વાહનો સાથે અથડાવવાનો ડર રહે છે આ ઘટના ની તપાસ અને નેશનલ હાઈવે પર ની સમીક્ષા કરવા માટે જોઈન્ટ મેજીસ્ટ્રેટ અભિનવ શાહ અને એસપી દેહન સ્વપન કિશોરસિંહ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને આ કામગીરી દરમિયાન નેશનલ હાઈવે ની ટીમના ઉચ્ચતર અધીકારીઓ ને પણ સાથે રાખવામાં આવ્યા છે.