ગુજરાતી જાણીતી સિંગર કિંજલ દવે પોતાના ડાયરાના સ્ટેજ પ્રોગ્રામ અને ગુજરાતી ગીતો થી ખૂબ જ લોકપ્રિયતા ધરાવે છે કિંજલ દવે દર વર્ષે 200 થી વધારે સ્ટેજ પ્રોગ્રામ ના કાર્યક્રમો કરે છે તે એક પ્રોગ્રામ માટે એક લાખ રૂપિયા જેટલી રકમ વસુલે છે માત્ર ગુજરાત નહીં પરંતુ વિદેશમાં પણ કિંજલ દવે પોતાના ગરબા ના કાર્યક્રમો થકી ખૂબ જ લોકપ્રિયતા ધરાવે છે.
ગયા વર્ષે નવરાત્રી દરમિયાન કિંજલ દવે અમેરિકામાં ઘણા બધા કાર્યક્રમો કર્યા હતા જે દરમિયાન ની તસ્વીરો પણ સોશિયલ મીડિયા પર સામે આવી હતી તો આ વચ્ચે દુબઈથી કિંજલ દવે પ્રવાસ કરીને પરત ફરી હતી જેની તસવીરો શેર કરીને તેને ખુશી વ્યક્ત કરી હતી ચાહકો યાદ પસંદ કરી હતી ચાર ચાર બંગડી વાળી ગાડી લઈ દવ અમે.
ગુજરાતી લેરી લાલા જેવા ઘણા બધા હિટ સોંગ આપીને કિંજલ દવે ગુજરાત ખૂબ જ નામના મેળવી છે તેને થોડા સમય પહેલા મુંબઈ પહોંચી તારક મહેતા સોના સેટ પર ની કેટલીક તસવીરો શેર કરી હતી જેમાં તે જેઠાલાલ સાથે જોવા મળી હતી કિંજલ દવે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે તેની તસવીરો જોતા માં ખૂબ જ વાયરલ થવા પામે છે.
કિંજલ દવે 100 થી વધારે આલ્બમ સોંગ બનાવી ચૂકી છે અને 1000 થી વધારે સ્ટેજ પ્રોગ્રામના કાર્યક્રમો કરી ચૂકી છે તેના યુ ટ્યુબ પર સોંગ આવતા જોત જોત માં લાખો વ્યુ પર પહોંચી જાય છે ગુજરાતી સાહિત્યમાં તેને ઘણા બધા ગીતો આપ્યા છે તે હંમેશા વલ્ગર ગીતો દૂર રહે છે તેના કારણે તેની લોકચાહનામાં ગજબનો વધારો જોવા મળી રહ્યો છે.
પોતાની નાની ઉંમરે પ્રસિદ્ધિ મેળવી તેને પોતાના પરિવારનું નામ આગળ વધાર્યું છે અને ખૂબ જ વૈભવી જીવન પ્રાપ્ત કર્યું છે એ વચ્ચે તાજેતરમાં કિંજલ દવેની કેટલીક તસવીરોને સોશિયલ મીડિયા પર તેમના પિતા લલિત દવે એ શેર કરી છે જેમાં કિંજલ દવે નવા ઘરની માટલીનું મુરત કરતી જોવા મળે છે સોશિયલ મીડિયા પર.
સામે આવેલી આ તસવીરોને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે જેમ જ કિંજલ દવે ચણીયા ચોળીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે શેર કરતા લલિત દવે એ કેપ્શન માં લખ્યું છે કે પ્રાર્થના ફરી ચેહરે કૃપા કરી બળદેવભાઈ ને નવા મકાનની માટલીની ખૂબ જ શુભેચ્છાઓ માં ભગવતી ખૂબ જ સુખી રાખે એ જ આશા સાથે ચેહર મા ના ચરણોમાં પ્રાર્થના.
અને મારા દિલથી વંદન જય ચેહર સરકાર જેસંગપુરા લલિત દવે કરેલી આ તસવીરો લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે કિંજલ દવે પોતાના કાકા બળદેવભાઈ ના નવા મકાનના મુરત માં પહોંચી હતી અને તેમના ઘરમાં માટલી મુકવાનું મુરત કિંજલ દવેના હાથે કરવામાં આવ્યું હતું ચેહર માં ના મંદિર પાસે.
કિંજલ દવે હાથ જોડીને બેઠેલી છે ‘તેના હાથમાં માટલી જોવા મળે છે આ તસવીરો અને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે જેમાં કિંજલ દવે સાડી પહેરીને જોવા મળે છે આ તસવીરોમાં કિંજલ દવેનો ભાવિ પતિ પવન જોશી પણ જોવા મળે છે તો તેમનો ભાઈ આકાશ દવે પણ જોવા મળે છે.
વાયરલ થયેલી આ તસ્વીરો બાદ લોકો એ આસ લગાવી રહ્યા છે કે કિંજલ દવે હવે સાડી અને ચણિયાચોરી મા ખૂબ જ સુંદર લાગી રહી છે ત્યારે આ વર્ષ દરમિયાન કિંજલ દવે પોતાના ભાભી પતિ પવન જોષી સાથે લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ શકે છે જેને લઈને ચાહકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.