Cli
ભવ્ય કરોડો ના બંગલામાં રહે છે ડાયરાના કિગં કિર્તીદાન ગઢવી, જાણી તમારી આંખો જોતી રહેશે...

ભવ્ય કરોડો ના બંગલામાં રહે છે ડાયરાના કિગં કિર્તીદાન ગઢવી, જાણી તમારી આંખો જોતી રહેશે…

Breaking Life Style

ગુજરાતના લોકપ્રિય સિગંર ડાયરા અને ગરબાઓમાં પોતાના દમદાર અવાજથી લોકોને નાચવા માટે મજબૂર કરતા કિર્તીદાન ગઢવી દેશ વિદેશમાં ખુબ જ નામના ધરાવે છે તેમના ગરબા અને ડાયરાના પ્રોગ્રામ મા હંમેશા લોકોની ભીડ બેકાબુ બની ઉમટી પડે છે તેમને સાભડંવા પણ એક લ્હાવો હોય છે.

કિર્તીદાન ગઢવી એ ઘણા કલાકારો ને આગળ લાવવા માટે પણ ખુબ મહેનત કરી છે કિર્તીદાન ગઢવી નો જન્મ 23 ફેબ્રુઆરી 1977 માં રાજકોટ માં થયો હતો તેમનુ મુળ વતન આણંદ જિલ્લાનુ વડવોળ ગામ છે નાનપણથી તે સંગીત પ્રત્યે ખૂબ જ રુચિ ધરાવતા હતા વલ્લભ વિદ્યાનગર એસપી યુનિવર્સિટી થી.

બીકોમ કરીને તેઓ વડોદરા એમ એસ મ્યુઝિકલ કોલેજમાં તેમને પાંચ વર્ષનો અભ્યાસ કર્યો હતો કિર્તીદાન ગઢવી એ શરુઆત પોતાના ડાયરાની ગૌરક્ષક સગંઠનો સાથે કરી હતી જામનગર ની ગૌ સેવા રેલીમાં તેમને જમાવટ પાડી દેતાં તેઓ ગુજરાત ભરમાં ફેમસ થયા અને વર્ષ 2015 માં ટીવી ચેનલ પર.

આવેલું લાડકી ગીત એમનું ખુબ જ લોકોએ પસંદ કર્યું અને તેઓ સંગીતની દુનિયામાં ખુબ જ નામાંકિત કલાકાર બની ને સામે આવ્યા આજે કિર્તીદાન ગઢવી ગુજરાતી સાહિત્ય કક્ષાએ ખુબ ફેમસ છે તેમને નામના સાથે ખુબ સંપત્તિ પણ મેળવી છે તેઓ રાજકોટ વિસ્તારમાં આલીશાન.

ભવ્ય બંગલામાં રહે છે તેમની પાસે મોંઘીદાટ લક્ઝુરિયસ ગાડીઓ નું કલેક્શન પણ છે તેઓ બાઈક રાઈડીગં નો પણ શોખ ધરાવે છે તેઓ પોતાના પરીવાર સાથે રાજકોટ માં આવેલા પોતાના શાહી બંગલામાં રહે છે જે બંગલા ને જોવો પણ એક લ્હાવો છે મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *