ગુજરાતમાં પોતાના કોમેડી અભિનય સાથે લોક સેવા ના કાર્યો થતી ખૂબ જ લોકપ્રિય બનેલા ખજૂર ભાઈ ઉર્ફે નિતીન જાની ને લોકો ખૂબ જ પસંદ કરે છે તેમને આજ સુધી ગરીબ અને નિરાધાર લોકોના 200 થી વધારે મકાન બનાવી આપ્યા છે મા બાપ વિનાના બાળકો ને વિધવા મહિલાઓને હંમેશા મદદ કરવા માટે.
આતુર રહેતા ખજૂરભાઈ એ થોડા સમય પહેલા બારડોલી ખાતે મિનાક્ષી દવે સાથે સગાઈ કરી હતી સગાઈ ની તસવીરો સોશિયલ મીડિયા પર ખજુર ભાઈ અને મિનાક્ષી દવે એ શેર કરી હતી જેના પર ગુજરાત ભરમાં થી લોકો ખજુર ભાઈ ને શુભેચ્છાઓ આપી રહ્યા હતા મિનાક્ષી દવે એક સિગંર છે અને તે સોસીયલ મિડિયા પર ખુબ એક્ટિવ રહે છે.
તાજેતરમાં મિનાક્ષી દવે એ ખજુર ભાઈ સાથે ની કેટલીક રોમેન્ટિક તસવીરો શેર કરી છે જેમા ખજુર ભાઈ મિનાક્ષી દવે સાથે પહેલીવાર ફરવા ગયા હોય તેમ દેખાય છે ખજુર ભાઈ મિનાક્ષી દવે સાથે સ્ટાર બક્ષ પહોંચ્યા હતા અને મિનાક્ષી દવે સાથે કોફી નો આનંદ માણતા જોવા મળી રહ્યા હતા મીનાક્ષી દવે અને ખજૂર ભાઈ ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે ખજૂર ભાઈ સાથેની સગાઈ બાદ મીનાક્ષી દવે ખૂબ જ સોશિયલ મીડિયા પર.
લાઈટમ લાઈટ રહે છે અને તેના ફોલોવર દિન પ્રતિદિન વધી રહ્યા છે રોમેન્ટિક અંદાજમાં ખજૂર ભાઈ સાથે મીનાક્ષી દવે ઘણી બધી તસવીરો શેર કરી છે જેના પર ફેન્સ ફોલોવર મન મૂકીને લાઈક કમેન્ટ થી પ્રેમ વરસાવી રહ્યા છે વાંચક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.