Cli
ખજૂર ભાઈએ 20 હજાર રૂપિયા આપીને પાંજરામાં રહેલા તમામ પક્ષી ઉડાવી દીધા, આને કહેવાય સેવા જુવો...

ખજૂર ભાઈએ 20 હજાર રૂપિયા આપીને પાંજરામાં રહેલા તમામ પક્ષી ઉડાવી દીધા, આને કહેવાય સેવા જુવો…

Breaking

ગુજરાતની ધરતી પર ગામડી અને મનોરંજન ક્ષેત્રે youtube મારફતે અભિનય થકી અને લોકસેવા ના કાર્યો થકી સમગ્ર ગુજરાતના લોકોના હૃદયમાં સ્થાન મેળવનાર ખજૂર ભાઈ ને લોકો ખૂબ આવકાર અને પ્રેમ આપે છે એમણે અનેક ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની રાત દિવસ સેવા કરી છે.

અને અત્યરે પણ સેવાના કાર્યો કરી રહયા છે તેના વચ્ચે તાજેતરમાં ખજૂર ભાઈ નો વિડીયો વાયરલ થયો છે વીડિયોમાં ખજૂર ભાઈ પાંજરામાં રહેલા પક્ષીઓ સાથે ફરતા વ્યાપારીને રસ્તામાં જોઈ જાય છે અને તેની પાછળ ગાડી કરીને પક્ષીના એને ભાવ પૂછે છે ત્યારે 1000 રૂપિયા નુ એક પાંજરું એમ જણાવે છે.

તો તમામ પાંજરામાં રહેલા તમામ પક્ષીઓના અંદાજિત વેપારી ને 20000 રૂપિયા આપીને તમામ પક્ષીઓને આઝાદ કરી દેછે અને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી વિડિઓ શેર કરીને લોકોને અપીલ કરે છે પ્લીઝ આ ધંધો તમે બંધ કરી દો અને નિર્દોષ પર પશુ પક્ષીઓને કેદ ના કરો અને.

જન્મદિવસ પર ખોટા રૂપિયા બગાડવાને બદલે સારા કર્યો કરવા વિનંતી કરી હતી આ વિડીયો ખૂબ વાયરલ થયો છે લોકો ખૂબ લાઈક અને કોમેન્ટ્સ આપી રહ્યા છે ખરેખર આ એક સેવાકીય કાર્ય છે અને લોકોને હું તને જન્મદિવસ પર આથી વિશેષ શું ભેટ હોય મિત્રો ખજુરભાઈને પસંદ કરતા હોય તો પોસ્ટ શેર કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *