વિકી કૌશલથી લગ્ન કર્યા બાદ કેટરીના કૈફની તો કિસ્મત ખુલી ગઈ છે એકબાજુ ફિલ્મોની લાઈન લાગી ગઈ છે અને બીજી કેટરિનાને એવી સાસરી મળી છે જેની આશા દરેક યુવતીને હોય કેટરીનાના સાસરા અને સાસુ એટલે કે કેટરીના વિકિના મમ્મી કેટને ખુબજ પ્રેમ કરે છે તેઓ કેટરીનાને પોતાની વહુ નહીં પરંતુ પુત્રીની જેમ પ્રેમ કરે છે.
જયારે પહેલી વાર કેટરીના અને વિકિના લગ્નની ખબર સામે આવી હતી ત્યારે કેટલાય લોકોએ સવાલ ઉઠાવ્યા હતા કે કેટરીના એક મોડર્ન છે અને વિકિની ફેમિલી બહુ સિમ્પલ છે એટલે કેટરીના વિકિની ફેમિલીમાં બિલકુલ નહીં ભળી શકે પરંતુ હવે એક એવી ફોટો સામે આવી છે જેને જોઈને સાફ જાણવા મળી રહ્યું છેકે.
કેટરીનાએ વિકિની ફેમિલીમાં ભળી પણ ગઈ છે અને તેઓ સાસરા સાસુની લાડલી પણ બની ગઈ છે વિકીએ વુમન્સ ડેના દિવસે આ ફોટો શેર કર્યો છે જેમાં કેટરીના પોતાની સાસુના ખોળામાં બેસેલ જોવા મળી રહી છે વિકિની માંને પોતાની વહુ કેટરીના પર પ્રેમ દર્શાવતા ચોખ્ખું જોવા મળી રહ્યું છે ફોટો જોઈને સાફ.
દેખાઈ રહ્યું છેકે સાસુ અને વહુ વચ્ચે કેટલો પ્રેમ છે વિકીએ આ ફોટો શેર કરતા લખ્યું છેકે મારી દુનિયાં એટલે આ મહિલાઓ એ કહેવું ખોટું નહીં હોય કે જેટલી નસીબદાર કેટરીના છે એટલાજ નસીબદાર વિકિ પણ છે કારણ જ્યારથી કેટરીના એમની જિંદગીમાં આવી છે એમની પણ કિસ્મત બદલાઈ ગઈ છે મિત્રો તમે શું કહેશો આ મામલે.