નાગિન, પાલખી જેવી ટીવી સીરીયલની એક્ટ્રેસ કરિશ્મા તન્ના 42 વર્ષની ઉંમરે મમ્મી બનશે. કરિશ્મા તન્નાએ એના માટે બેબી શાવર પણ રાખ્યું હતું. જેમાં તે સોળ શણગારમાં ટ્રેડીશનલ લુકમાં જોવા મળી હતી બેબી શાવર સમારોહમાં કરિશ્મા તન્ના સાઉથ ઇન્ડીયન સાડીમાં સજેલી જોવા મળી હતી. જેના ફોટોઝમાં તે અમુકવાર વાળમાં ગજરો તો ક્યારેક હાથમાં મહેંદી લગાવેલી જોવા મળતી હતી.