બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ અને રણબીર કપૂર માતા પિતા બન્યા છે આલિયા ભટ્ટે આજે મુંબઈ ગોરેગાંવ એચ સેસ હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો છે આ ખબર થી ફેન્સ ખુબ જ ખુશ થયા છે કપુર પરીવાર માં ખુબ જ ખુશીના માહોલ વચ્ચે શુભેચ્છાઓ પાઠવવામા આવી રહી છે એવું છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના તમામ લોકો.
રણબીર કપૂર અને આલિયા ભટ્ટને માતા પિતા બનવા માટે ખૂબ જ શુભેચ્છાઓ આપી રહ્યા છે બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આ ગુડ ન્યૂઝ ને ફેન્સ વચ્ચે શેર કરી હતી જેમાં ચાહકો સાથે ફિલ્મ સિતારાઓ પણ ખૂબ જ શુભેચ્છાઓ આપીને નાની પરી પર પ્રેમ લૂંટાવી રહ્યા છે.
ડિલિવરી બાદ આલિયા ભટ્ટ એક તસવીર શેર કરી છે જેમાં સિંહ સિંહણ સાથે નો ફોટો જે જેના પર આલિયા ભટ્ટે લખ્યું છે કે અમારી જિંદગીના ખૂબ સારા સમાચાર અમારી દિકરી આવી છે જે બિલકુલ જાદુઈ ગુડિયા જેવી લાગે છે મને મા બનવાની ખુશી ખૂબ જ પસંદ આવી રહી છે.
આ પોસ્ટ પર કરીના કપૂરે કોમેન્ટ કરી છે કે મારી નાની આલીયા હું તને મળવા આવું છૂ હું રાહ નથી જોતી શકતી તો કરીશ્મા કપુરે પણ નાની આલીયા લવ યુ અમે આવીએ છીએ કહીને પ્રેમ લુટાવ્યો હતો સોશિયલ મીડિયા પર બોલિવૂડ આ જોડીને ખુબ વધામણા લોકો આપી રહ્યા છે.