બોલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન જ્યારે પણ કોઈ ઇવેન્ટમાં જોવા મળે છે ત્યારે માથાથી લઈને પગ સુધી સુંદર પરફેક્ટ અંદાજમાં જોવા મળે છે કોઈવાર પોતાની ડ્રેસીસ ને લઈને ટ્રોલ પણ થતી જોવા મળે છે જેના વિશે તેને અંદાજો આવતો નથી પરંતુ પછી મીડિયામાં આવેલી તસવીરો પરથી તેને ભૂલ સમજાય છે.
તાજેતરમાં બોલીવુડ અભિનેત્રી કરીને સુંદર સાડી પહેરીને એક મુવી ઇવેન્ટમાં સ્પોર્ટ થઈ હતી જેમા તે ખૂબ જ સ્ટાઇલિશ અંદાજ સાથે જોવા મળી હતી કરીનાએ વ્હાઇટ સાડી પહેરી હતી જેમાં સ્કાય બ્લુ ગોલ્ડન ડિઝાઇન આવરેલી હતી સ્ટાઈલીશ બ્લેક ડીપનેક બ્લાઉઝ માં તેના આછેરા છલકાતા.
નિતંબો તેના લુક ને ખુબ બોલ્ડ બનાવી રહ્યા હતા ફુલ મેકઅપ અને પોલી હેરસ્ટાઈલ માં તે ખુબ આકર્ષક અને ગ્લેમર અંદાજ સાથે ફેન્સ ને મદહોશ બનાવી રહી હતી તેને પેપરાજી સામે બોલ્ડ માદક અદાઓ થી પોઝ આપ્યા પણ બેક સાઈડ ટર્ન સાથે તેના બ્લાઉઝ પર ટીગાયેલી વધારાની.
સેફ્ટીપીન તેની ભુલને પ્રતિત કરી રહી હતી જેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી કરીનાના ચહેરા પર જ્યારે ફ્લેસ થી તસવીરો લેવામાં આવી ત્યારે તેનો લુક ખૂબ જ અલગ દેખાઈ આવ્યો હતો તેના ચહેરા પર ખૂબ જ મેકઅપ તો તેના ચહેરાની નીચેનો ભાગ ખૂબ ડાર્ક.
લાગી રહ્યો હતો જે તેના મેકઅપ ને સાપ પ્રતિત કરી રહ્યો હતો કરીનાના ચહેરાનો રંગ અને શરીરનો રંગ ખૂબ જ અલગ પડી રહ્યો હતો જે તસ્વીરો સામે આવતા ફેન્સ કરીના કપૂરને ખૂબ જ ટ્રોલ કરીને ઘરડી અને વૃદ્ધ જણાવી રહ્યા હતા મિત્રો આ મામલે તમારી શું પ્રતિક્રિયા છે કોમેંટમાં જણાવવા વિનંતી.