Cli

લાલ કલરનું ટોપ અને જીન્સમાં અલગ સ્ટાઈલમાં ટ્રોલ થઈ કરીના કપૂર…

Agriculture Bollywood/Entertainment

કરીના કપૂર હંમેશા ક્યારેકે પુત્ર તૈમુરને તો ક્યારે પોતાની કંઈક વાતને લઈને મીડિયામાં ચર્ચામાં આવે છે હવે કરીના પોતાની અલગ સ્ટાઇલના લીધે મીડિયામાં ટ્રોલ થવા લાગી છે કરીના કપૂરે હમણાં પોતાની યુનિક સ્ટાઈલમાં જોવા મળી કરીના કપૂર કોઈની પણ પરવા કર્યા વગર પોતાની મસ્તીમાં અલગ સ્ટાઈલમાં જોવા મળી.

જણાવી દઈએ હગઈકાલે કરીના કપૂર અને પતિ સૈફ અલી ખાનને મુંબઈમાં જોવા મળ્યા હતા કરીના કપૂર લાલ ટેન્ક ટોપ અને બેગી જીન્સ પહેરેલી જોવા મળી હતી સાથે કાળા કલરના શૂઝમાં જોવા મળી હતી પરંતુ કરીના અહીં જયારે ગાડીમાંથી ઉતરી ત્યારે એક હાથ ગજવામાં અને એક હાથ પટ્ટા પર અલગ અંદાજમાં જોવા મળ્યો.

જયારે થોડી વાર બાદ કરીનાના હાથમાં બેગ પણ જોવા મળી અહીં આ પ્રકારની સ્ટાઇલ જોઈને ફેન્સને બિલકુલ પસંદ ન આવ્યું અને ફેન્સે તેને લઈને કરીનાને ટ્રોલ કરવા લાગ્યા હતા જયારે કેટલાકે યુઝરોએ કરિનાની આ સ્ટાઇલ પસંદ કરી હતી મિત્રો તમને કેવી લાગી કરિનાની આ સ્ટાઇલ કોમેંટમાં જણાવવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *