ઋત્વિક રોશન સાથે અડધી રાત્રે મુંબઈના રસ્તાઓમાં જોવા મળેલ આ મિસ્ટ્રી ગર્લની જાણકારી મળી ગઈ છે એટલું તો નક્કી થઈ ગયું છેકે આ યુવતી ઋત્વિકની નવી ગર્લફ્રેન્ડ છે સૌથી નવાઈ ની વાત એછે તમે પણ આ યુવતીને પહેલા જોઈ છે પરમ દિવસ રાત્રે એટલા વર્ષો પછી મીડિયાએ ઋત્વીકના.
હાથોમાં સુઝેન ખાન સિવાય કોઈ બીજી યુવતીનો હાથ જોયો ઋત્વિક જે રીતે એ યુવતીને પ્રોટેક્ટ કરી રહ્યા હતા તેનાથી બધાને જાણવા મળી ગયું કે યુવતી ઋત્વિકની નવી ગર્લફ્રેન્ડ છે ઋત્વિકની જિંદગીમાં 22 વર્ષ પહેલા સુઝેન આવી હતી જેની સાથે ઋત્વિકના 6 વર્ષ પહેલા છૂટાછેડા થઈ ગયા આ 6 વર્ષોમાં ઋત્વિક.
કોઈ અન્ય યુવતી સાથે જોવા ન મળ્યા પરંતુ કાલે પુરા દિવસ આ યુવતીની ચર્ચા ચાલી પરંતુ રાત થતા થતા યુવતીની પુરી કુંડળી સામે આવી ગઈ આ યુવતી બીજું કોઈ નહીં પરંતુ બૉલીવુડ એક્ટર સબા આઝાદ છે થઈ શકે સબાને તમે નામથી ન જાણતા હોવ પરંતુ તેને તમે ક્યાંક ને ક્યાંકે જરૂર જોઈ હશે ઉંમરમાં ઋત્વીકથી.
16 વર્ષ નાની સબાએ પોતાના કરિયરની શરૂઆત 2008માં ફિલ્મ દિલ ક્બબડી કરી હતી તેના બાદ સબાએ મુજ્શે ફ્રેન્ડશીપ કરોંગેમાં જોવા મળી તેના શિવાય સબા બીજી ત્રણ શોર્ટ ફિલ્મો કરી અત્યારે સબાની જિંદગીમાં બોલીવુડના સૌથી હેન્ડસમ હીરો ઋત્વિક રોશનની એન્ટ્રી થઈ ગઈ છે હવે ઋત્વિક એમને રાતો રાત સ્ટાર બનાવી દેશે.