બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ અને રણબીર કપૂર માતા પિતા બન્યા છે આલીયા ભટ્ટે મુંબઈ એચ એસ હોસ્પિટલમાં દિકરીને જન્મ આપ્યો છે સમગ્ર કપૂર પરિવારમાં ખુશીઓ ની લહેર દોડી ગઈ છે બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટે પોતાની વ્યક્ત કરવા સોશિયલ મીડિયા પર પોતાની દીકરીને આવવાની ખબર ચાહકોને આપી હતી.
તેને પોસ્ટમાં ભગવાનની બેસ્ટ અને અનમોલ ગિફ્ટ અમને અત્યાર સુધીની મળી અમારી દીકરી સ્વરૂપે એમ કહીને આભાર વ્યક્ત કર્યો હતો તેઓ પોતાની દિકરી ના જન્મ પર ખુબ જ ખુશ જોવા મળે છે આ દરમિયાન તેમને ચાહકોથી લઈ ને બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અનેક સેલિબ્રિટી શુભેચ્છાઓ આપી રહ્યા છે દિકરીના જન્મ પર ખુશીઓ.
અભિવ્યક્ત કરી ને આ કપલને ગીફ્ટ પર મોકલી રહ્યા છે જેમાં બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂરે ફઈ બનવા પર પોતાના ભાઈ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ને શુભેચ્છાઓ આપી છે તેને કમેન્ટ આપી કે ઓ મેરી છોટી આલીયા મેં મિલને કે લીએ ઔર ઈતંજાર નહીં કર શકતી મેં આ રહી રહી છોટી પરી આ કમેન્ટ બાદ ઘણી બોલિવૂડ ની ઘણી.
અભિનેત્રીઓ એ શુભેચ્છાઓ પાઠવી છે કરીના કપૂર અને શૈફ અલીખાન આલીયા ભટ્ટ ની પાસે હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને બેબી ડાયપર દુધની બોટલ જેવી બેબીકીટ અને ચોકલેટ બોક્ષ રહીત આલીયા ભટ્ટ ની દિકરી માટે પરીના લુક માં ડીઝાયન કરેલા કપડાનો સેટ ગિફ્ટ આપતા રણબીર કપૂર ને ફૂલો આપીને રુબરુ શુભેચ્છાઓ પાઠવી હતી.
આ દરમિયાન શૈફ અલીખાન અને કરીના કપૂર પોતાના પુરા પરીવાર સાથે જોવા મળ્યા હતા બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સેલિબ્રિટી પણ રુબરુ આવીને આલીયા ભટ્ટ ની દિકરીને ગિફ્ટ આપી ને અભિનદંન આપી રહ્યા છે બોલીવુડ નું આ કપલ ફિલ્મ બ્રહ્માસ્ત્ર થી ખુબ ચર્ચામાં છવાયેલું હતું એ વચ્ચે બંને માતા પિતા બનવાથી ચાહકો પર પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે.