Cli

અમિતાભે વેચી દીધો બંગલો જેનાથી પિતા હરિવંશ રાય અને માંની જોડાયેલી છે યાદો…

Bollywood/Entertainment Breaking

વેચાઈ ગયો અમિતાબનો બંગલો અમિતાભ બચ્ચન આમ તો મુંબઈમાં કેટલીયે પ્રોપર્ટીના માલિક છે અને મુંબઈમાં એમના કેટલાય બંગલો છે પરંતુ એમનો એક બંગલો દિલ્હીમાં છે હવે તે વેચાઈ ગયો છે દિલ્હીમાં સોપાન નામનો એ બંગલોમાં અમિતાભે તો કેટલોક જ સમય ત્યાં વિતાવ્યો છે પરંતુ એમના માતાપિતાએ.

ખુબજ સમય અહીં વિતાવ્યો છે અમિતાભ બચ્ચન જેઓ એક કવી હતા જયારે એમની માં તેજી એક જર્નાલિસ્ટ છે જણાવી દઈએ અમિતાભે આ બંગ્લોમાં બહુ સમય નથી વિતાવ્યો એમના માતા પિતા અહીં ખૂબજ રહ્યા પરંતુ અમિતાભે ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં મુંબઈમાં સારો પગ જમાવ્યો હતો તેથી તેઓ અને માતા પિતા.

મુંબઈ રહેવા આવી ગયા ત્યારથી સોપાન બંગલો ખાલી પડ્યો હતો બચ્ચન પરિવાર એમની દિવાળી સોપાનમાં મનાવતા હતા પરંતુ છેલ્લાં કેટલાક સમયથી અહીં આવતા ન હતા એજ કારણ છે અમિતાભે એક મોટા બિઝનેસમેનને આ સોપાન નામનો બંગલો વેચી દીધો છે જેની કિંમત કરોડોમાં અમિતાભને મળી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *