હાલમાં ફરી એક વાર બૉલીવુડ જગતમાંથી ખૂબ જ દુખદ સમાચાર સામે આવી રહ્યા છે જેમા હાલ એક વધુ અભિનેતાએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે, હાલમાં આર્ટ ડાઇરેક્ટર નીતિન દેસાઈનું દુખદ નિધન થયાને કારણે આખા બૉલીવુડમાં દુખનો માહોલ જોવા મળે છે.
કહેવામાં આવે છે કે નીતિન દેસાઇએ બુધવારે પોતાની ઓફીસમાં જ જીવન ટૂંકાવ્યું હતું તમને જણાવી દઈએ કે અભિનેતાએ ગણી ટીવી સિરિયલમાં કામ કરેલું છે જેમઆ તેમને જોધા અકબર જેવી સિરિયલમાં અહમ કિરદાર નિભાવેલો છે.
પરંતુ તેમને અચાનક પોતાનું જીવનું ટૂંકવતા લોકોના મનમાં અનેક પ્રકારના સવાલો ઊભા થાય છે અભિનેતાના જીવન ટૂંકાવવા પાછણનું મહત્વનું કારણ તેમને કર્જ બતાવવામાં આવે છે અભિનેતાએ મુંબઈમાં આવેલા પોતાના સ્ટુડિયોમાં જ જીવન ટૂંકાવ્યું હતું.
આગળના દિવસે નીતિન દેસાઇ પોતાના સ્ટુડિયોમાં પોહચી ગયા હતા અને તેમને કર્મચારીને પોતાના કામ વિષે પણ વાત કરી હતી પરંતુ કહેવામાં આવે છે કે બીજા દિવસે કર્મચારી જ્યારે ઓફિસમાં પોહઓચય ત્યારે તેમને શવ લટકતો જોવા મળ્યો હતો.
કહેવામાં આવે છે કે નીતિન દેસાઇનો સ્ટુડિયો લગભગ 252 કરોડના દેવામાં ડૂબેલો હતો જેના કારણે તેમને આગળ જતાં આા પગલું ઉઠાવ્યું હોવાનું સામે આવ્યું છે હાલમાં આના વિષે તમારે શું કહેવું છે તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો.