દિલવાલે દિલવાલે દુલ્હાનીયા લે જાયેંગે જેવી અનેક ફિલ્મોમાં જોવા મળેલી કાજોલ દુર્ગા પૂજામાં બહુ જ માને છે અને દરેક વખતે જ્યારે દુર્ગાપૂજાનું આયોજન કરવામાં આવે છે ત્યારે કાજોલ પંડાલમાં હંમેશા હસતા મોઢે ખુશી સાથે પૂજા કરતી જોવા મળતી હોય છે પરતું હાલમાં જ સોશીયલ મીડિયામાં કાજોના દુર્ગાપૂજા સમયના ફોટા સામે આવ્યા છે.
જેમાં કાજોલનો આંખો આંસુઓથી ભરેલી જોવા મળી રહી છે ત્યારે લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યા છે કે એવું તો શું થયું કે દુર્ગા પૂજન કરવા પહોંચેલી કાજોલ અચાનક રડી પડી શું કાજોલ કોઈ મુશ્કેલીમાંથી પસાર થઈ રહી છે તો મિત્રો તમને જણાવી દઇએ કે કાજલની માતા તનુજા જેમના જન્મદિવસની ઉજવણી હાલમાં જ કાજોલ અને તેની બહેને સાથે મળીને કરી હતી.
તનુજાની તબિયત હાલમાં ખરાબ ચાલી રહી છે જો કે એક સમયની જાણીતી અભિનેત્રીને કોઈ ગં!ભીર બી!મા!રી છે કે ઉંમરના કારણે તબિયત બગડી રહી છે તે અંગે હાલમાં કોઈ જ જાણકારી સામે આવી નથી પરતું હાલમાં જ અભિનેત્રી કાજોલે પોતાની માતા તનુજાની થેરાપી અંગે એક રિલ્સ પોસ્ટ કરી હતી.
જેના કારણે એવું માનવામાં આવી રહ્યું છે કે કાજોલ માતાની તબિયતને લઈને દુઃખી છે અને આ જ કારણે તે પંડાલમાં પણ રડી પડી હતી જો કે તમને જણાવી દઈએ કે આ દુર્ગા પૂજામાં કાજોલ લાલ રંગની સાડી અને સ્ટાઇલિશ જવેલરી સાથે ખૂબ જ સુંદર લાગી રહી હતી બસ આ કારણે પોતાના સબંધીનું દુખના કારણે કાજોલ એકદમ ઉદાસ થઈન ગયી હતી.