ગુજરાતી લોકગાયિકા કાજલ મહેરિયા થોડા દિવસ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા અને તેમના જ પરિવારે વાંધો ઉપાડ્યો હતો અને વિવાદ સર્જાયો હતો જો કે આ થોડા જ દિવસ પહેલા એક કાર્યક્રમ દરમિયાન કાજલ મહેરિયાના પતિ અલ્પેશ ઠાકોર ઉપર હુમલો થયો હતો
અને આ હુમલો ચાલુ કાર્યક્રમમાં થતા અફરાતફરી મચી ગઈ હતી વૈષ્ણવજન [સંગીત] તો તેને કહીએ જે પીડ પરા [ગાયન] જાણ [સંગીત] રે નમસ્કાર નવજીવન ન્યુઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત દાફડા ગુજરાતના જાણીતા લોક ગાયિકા કાજલ મહેરિયાના પતિ અલ્પેશ ઠાકોર ઉપર માંડલ તાલુકાના ડઢાણ ગામે એક લાઈવ પ્રોગ્રામ દરમિયાન જીવલેણ હુમલો થતા ચકચાર મચી ગઈ હતી
. કાજલ મહેરિયા જ્યારે સ્ટેજ ઉપર હતા ત્યારે જ આ ઘટના બની હતી અચાનક થયેલા આ હુમલાના કારણે કાર્યક્રમમાં અફરાતફરી મચી ગઈ હતી સમગ્ર હિંસક ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર અત્યારે વાયરલ થયો છે જેમાં હુમલાખોરો હુમલો કરતા સ્પષ્ટપણે જોઈ શકાય છે. કાજલ મહેરિયાએ તાજેતરમાં જ અલ્પેશ ઠાકોર સાથે પ્રેમ લગ્ન કર્યા હતા જેનો વિરોધ તેમના જ પરિવારે કર્યો હતો અને પરિવારે આક્ષેપ કર્યો હતો કે કાજલે તેની જાણ બહાર અને સંમતિ વગર લગ્ન કરી લીધા છે
જો કે કાજલ મહેરિયાએ સ્પષ્ટતા કરી હતી કે છેલ્લા દોઢ વર્ષથી તે અલ્પેશ ઠાકોર સાથે રિલેશનમાં હતી અને પરિવારને જાણ કરી હતી અને પરિવારનો રાજીપો ન હતો તેથી તેણે ત્યારબાદ પ્રેમ લગ્ન કરી લીધા હતા તે પ્રકારના આક્ષેપ પ્રતિઆક્ષેપ થયા હતા અને આ મામલે કાજલ મહેરિયાએ કહ્યું હતું કે પરિવાર તરફથી ધમકી મળતી હોવાનો પણ તેમણે ગંભીર આરોપ લગાવ્યો હતો
જેથી આ હુમલા પાછળ અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે પહેલા તો આ હુમલા સમયના જે વિડીયો સામે આવ્યા છે તેની ઉપર એક નજર કરીએ ભાઈ અજીતસિંહ આ છે શું કેવું ઘાય ઘાય ો ખાલી અંદર ગુજરાતી સિંગર કાજલ મહેરિયાના પતિ પર ચાલુ કાર્યક્રમ પર હુમલો થતા ચકચાર મછી પચી ગઈ હતી માંડલના વિઠલાપુર પાસે ડઢાણા ગામનો આ બનાવ છે બે દિવસ પહેલાની ઘટનાનો આ વિડીયો હાલ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા સમગ્ર ઘટના બહાર આવી છે.
કોઈ લગ્ન પ્રસંગનો કાર્યક્રમ હોવાની હાલ માહિતી મળી રહી છે જો કે સમગ્ર ઘટનામાં કોઈ પોલીસ ફરિયાદ નથી થઈ કે કોઈ પોલીસ અરજી પણ આપવામાં નથી આવી અને કાજલ મહેરિયા સાથે કેટલાક યુવાનોએ ફોટો પડાવવા બાબતે બબાલ થઈ હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે. આ મામલો ત્યારબાદ ગરમાયો હતો અને આ ઘટનામાં જે સ્ટેજ ઉપર કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારબાદ કાજલ મહેરિયાની કાર ઉપર પણ હુમલો કરાયો હતો જેનો વિડીયો સામે આવ્યો છે અને આજે સમગ્ર ઘટનાને લઈને જે માથાકૂટ થઈ હતી તે મામલે સમાધાન પણ થઈ ગયું હોવાની હાલ ચર્ચા છે આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું નવજીવન ન્યુઝ સાથે જોડાયેલા રહેજો [સંગીત] ૐ