દેશમાં છું તરફ દિવાળીનો માહોલ શાનદાર રીતે ઉજવતો જોવા મળી રહ્યોછે આ વચ્ચે બોલિવૂડમાં પણ દિવાળીની ચમક જોવા મળી રહી છે ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા સેલિબ્રિટી પોત પોતાના ઘેર દિવાળી પાર્ટીનું આયોજન કરીને બોલીવુડ સ્ટાર ને આમંત્રિત કરી રહ્યા છે ગત રાત્રીએ બોલીવુડ ફેમસ નિર્માતા આનંદ પંડિત ના.
ઘેર દિવાળી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બોલીવુડના અનેક સ્ટાર અભિનેતા અને અભિનેત્રીઓ જોવા મળ્યા હતા આનંદ પંડિતની આ દિવાળી પાર્ટીમાં ફિલ્મ અભિનેતા અમિતાભ બચ્ચનથી લઈને અક્ષય કુમાર જેવા અનેક સિતારાઓ ઝગમગી ઉઠ્યા હતા
બોલીવુડ નું બેસ્ટ કપલ અજય દેવગણ અને.
કાજોલ પણ દિવાળી પાર્ટીની મહેફીલ માણવા માટે આવી પહોંચ્યા હતા ખાસ પાર્ટીમાં અજય દેવગણ બ્લેક કુર્તામાં જોવા મળ્યા હતા ત્યારે અભિનેત્રી કાજલ ગુલાબી રંગની સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી બોલીવુડ અભિનેતા અજય દેવગણ ઘણી ઓછી પાર્ટીઓમાં જાય છે જ્યારે કાજોલ હંમેશા એકલી જોવા મળે છે.
પરંતુ ફિલ્મ નિર્માતા આનંદ પંડિતના આમંત્રણ ને માન આપીને અજય દેવગન આ પાર્ટીમાં આવી પહોંચ્યા હતા ફિલ્મ અભિનેત્રી કાજલ પોતાની ગુલાબી સાડીમાં પોતાની પ્રેગનેન્સી ને છુપાવતી જોવા મળી હતી તેની પ્રેગનેન્સી સાફ રીતે જોવા મળતી હતી. ઘણીવાર કાજોલે પોતાની.
ત્રીજી પ્રેગનેન્સી ને નકારતા કહ્યું હતુંકે હું પ્રેગનેટ નથી પરંતુ પાર્ટીમાં તેમને જોઈને લોકોને લાગી આવ્યું હતું કે અભિનેત્રી કાજોલ સરપ્રાઈઝ આપવા માંગે છે જેના કારણે તે પોતાની પ્રેગનેન્સી ને છુપાવી રહી છે વાચકમિત્રો આપનો શું આ વિશે અભિપ્રાય છે કોમેન્ટ થકી જરૂર જણાવજો.