સાઉથ ઈન્ડસ્ટ્રી થી બોલીવુડ મા પોતાના અભિનય નો જાદુ ચલાવનાર અભિનેત્રી કાજલ અગ્રવાલ મુંબઈ એરપોર્ટ પર પોતાના બિઝનેસમેન પતિ ગૌતમ કિષ્નુ અને ક્યુટ બેબી સાથે જોવા મળી હતી એમને પોતાના પુત્રનો ચહેરો મિડીયા સામે દેખાડતા પોઝ આપ્યા હતા આજકાલ ઘણા કલાકારો.
પોતાના બેબીને મિડીયા સામે લાવતા નથી પણ કાજલ ઘણો સમય મિડીયા સામે રહી હતી તે પોતાના પરીવાર સાથે વેકેશન પર જતા હતા કાજલ અગ્રવાલે સાઉથ ઇન્ડિયન ઘણી બધી ફિલ્મો માં અભિનય કર્યો છે સાથે બોલિવૂડ માં પણ અજય દેવગણ ની ફિલ્મ સિઘંમ માં લોકોને ખૂબ પસંદ આવી હતી.
એને સ્પેશિયલ 26 માં પણ પણ દમદાર અભિનય કર્યો હતો તેગુલુ સિનેમા શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ પણ એમને 2010મા વૃન્દાવન ફિલ્મ માં શ્રેષ્ઠ અભિનય થકી મેળવ્યો હતો તેને સાઉથ ઈન્ડસ્ટ્રી માં ખુબ જ શાતં અને ખુશ મિજાજ અભિનેત્રી ની શ્રેણી માં સામેલ કરવામાં આવે છે તેણે.
સાઉથના તમામ દીગ્ગજ અભિનેતાઓની સાથે અભિનય કર્યો છે કાજલ અગ્રવાલ ને ચાહકો ખુબ પસંદ કરે છે એ થોડા સમયથી પોતાની પ્રેગ્નન્સી ને લઈ ખુબ ચર્ચા માં હતી તાજેતરમાં તે ને મિડીયા સામે આવી પોતાના બેબી સાથે પોઝ આપ્યા હતા મિત્રો પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરવા વિનંતી.