સાઉથ અભિનેત્રી મોડેલ નિકી તંબોલી આ દિવસોમાં પોતાના બોલ્ડ અને ગ્લેમર લુક ને લઇ ખુબ ચર્ચાઓ માં રહે છે ફિલ્મ કચંના 3 માં શાનદાર અભિનય થકી તેને ખુબ લોકપ્રિયતા મળી અને બિગ બોસ રિયાલિટી શો હાઉસ માં તેને સ્થાન મળ્યું બિગ બોસ રિયાલિટી થી તેને ખુબ જ લોકચાહના મળતા તે એક સ્ટાર બનીને સામે આવી.
પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત તમીલ તેલુગુ ફિલ્મ થી કરનાર અભિનેત્રી આ દિવસોમાં બોલિવૂડ ફિલ્મ માં કામ કરવાની ચાહત ધરાવે છે તેને એક મિડીયા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તે બોલીવુડમાં કોઈ સારા ડિરેક્ટરની સાથે કામ કરવા ઈચ્છે છે અને તે ટૂંક સમયમાં બોલીવુડ ડેબ્યૂ કરશે પોતાના હોટ અને.
મદમસ્ત ફિગરથી ફેન્સ ની રાતોની ઉંઘ હરામ કરતી નિકી તંબોલી પોતાની ડ્રેસિંગ સેન્સ થી લાઈટમ લાઈટ રહે છે શાનદાર અંદાજમાં તે ઘણી ઇવેન્ટમાં સ્પોટ થતી રહે છે ફેન્સ તેના હર લુક પર પ્રેમ લુટાવતા રહે છે અભિનેત્રી નિકી તંબોલી પોતાના ઈન્સ્ટાગ્રામ પર પણ પોતાની બોલ્ડ તસવીરો અને હોટ ડાન્સ વિડીયો થી.
આ!ગ લગાડતી રહે છે ફેન્સ ના હૈયા ડોલાવી નાખતી નિકી તાજેતરમાં એક એવોર્ડ શો ઇવેન્ટમાં સ્પોર્ટ થઈ હતી જેમાં તેને ખુબ જ આકર્ષક લાલ ચમકદાર ચણીયાચોળી પહેરી હતી ડીપનેક સ્ટીવલેશ બ્લાઉઝમા તેના ભરાવદાર મદમસ્ત નિતંબો તેના લુક ને ખુબ બોલ્ડ અને હોટ બનાવી ફેન્સ ને બેકાબુ બનાવી રહ્યા હતા તેની.
મદમસ્ત નાભી થી તેનું છલકાતું યૌવન જોતા ફેન્સ મદહોશ બન્યા હતા લાઈટ મેકઅપ અને સ્ટાઇલીસ પોલી હેર સ્ટાઇલ માં તે પોતાની સુંદરતા નો જાદુ ચલાવતી જોવા મળી હતી ખુબ જ સુંદર અંદાજમા તેને પેપરાજી અને મિડીયા ને પોઝ આપ્યા હતા જેની કાતીલાના અદાઓ પર ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા.