ઉત્તરપ્રદેશના આઝમગઢ જિલ્લાના અતરોલીયાના માતાજીના મંદિરમાં ધર્મ બદલીને લગ્ન કરનાર મુસ્લિમ યુવતી મોમીન ખાતુને પોતાના પરિવારજનો થી જોખમ હોવાનું જણાવ્યું છે જયારે લગ્ન કરનાર હિન્દૂ યુવક સુરજે પણ પોતાના જીવનનું જોખમ હોવાનું જણાવ્યું છે તેને લઈને યુવકના ઘર આજુબાજુ પોલીસ સુરક્ષા વધારી દેવામાં આવી છે.
લગ્ન બાદ આ નવ દંપતી ચાર દિવસથી પોતાના ઘરે કેદ છે અત્યારે આ મામલે કપલ કંઈ કહેવાનો ઇન્કાર કરી રહ્યું છે હિન્દૂ ધર્મ અપનાવ્યા બાદ મોમીન હવે મીના બની ગઈ છે બંને એકબીજાને છેલ્લા 2 વર્ષથી પ્રેમ કરતા હતા મીડિયા રિપોર્ટની જાણકારી મુજબ ખાનપુર ફતહે ગામનો યુવક સૂરજને 2 વર્ષ પહેલા.
હૈદરપુર ખાસ ગામની મુસ્લિમ યુવતી મોમીનથી પ્રેમ થઈ ગયો હતો પરંતુ આ વાતની જયારે મુસ્લિમ યુવતીના પરિવારને થઈ તો ધર્મના કારણે વાંધો ઉભો કર્યો જયારે કે યુવકના માતા પિતા આ મામલે રાજી હતા આ બાજુ યુવતીના માતા પિતાએ યુવકને મુસ્લિમ ધર્મ અપનાવવા કહ્યું પરંતુ યુવક અને યુવતીએ તેની ચોખ્ખી ના પાડી અને.
ધર્મના નામની દીવાલને તોડતા બંનેએ હિન્દૂ રીત રિવાજ મુજબ સમ્મો માતાના મંદિરે લગ્ન કરી લીધા લગ્ન બાદ આ યુવતી યુવકના ઘરે છે આને હવે યુવતીએ જણાવ્યું હતું કે તેને તેના પરિવારથી જોખમ હોવાનું જણાવ્યું છે અત્યારે તો યુવકના ઘરે પોલીસ સુરક્ષા વધારી દેવામાં આવી છે મિત્રો આ મામલે તમે કહેશો.