Cli

જીગ્નેશ કવિરાજ આ કોના દીકરાને રમાડવા ગયા સોસીયલ મીડિયામાં વાઇરલ થયા ફોટા…

Breaking

ગુજરાતના લોકપ્રિય સિંગર જીગ્નેશ કવિરાજને તમે જાણતાજ હસો અને એમના ચાહક પણ હશો ગુજરાતમાં ખુબજ મજબૂત ફેન ફોલોવિંગ ધરાવતા જીગ્નેશ કવિરાજ એમના આલ્બમ ગીતો અને લાઈવ પ્રોગ્રામ માટે ખુબજ જાણીતા છે તેમના આલ્બમ ગીતો કંઈક અલગજ પ્રકારના હોય છે અને સમય સમયે બનાવતા હોય છે.

જીગ્નેશ કવિરાજના આલ્બમ ગીતો યુટુબમાં આવતાની સાથેજ ખુબ ધૂમ મચાવી નાખતા હોય છે સિંગર જીગ્નેશ કવિરાજના લાખોની સંખ્યામાં ચાહકો છે અને એ ચાહકોના પ્રેમ અને આશીર્વાદથી ગુજરાતમાં ખુબજ નામ છે મિત્રો જીગ્નેશ કવિરાજના સોસીયલ મીડિયામાં પણ લાખોની સંખ્યામાં ફોલોવર છે.

મિત્રો જીગ્નેશ કવિરાજ એમના પરમ મિત્ર અને જીગર સ્ટુડીઓના માલિક ગુણવંતજી ઠાકોરને ત્યાં એમના દીકરાને ત્યાં પુત્રનો જન્મ થયો છે તેથી તેઓ આશીર્વાદ અને શુભકામનાઓ આપવા પહોંચ્યા હતા તેના ફોટા એમણે ચાહકોને શેર કર્યા હતા અને ગુણવંતભાઈ સાથે હળવાશની પળો મણિ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *