જાનવી કપૂરના અચાનક બદલાયેલ બોડીપાર્ટ જોઈને બધા હેરાનજ છે જાનવી જે ધડક ફિલ્મમાં જોવા મળી હતી એ જાનવી હવે નથી રહી જાનવીએ પોતાના શરીર પર ભલે કસરત હોય કે ટ્રીટમેન્ટ હોય કામ બહુ કરવાયું છે જેને ચોખ્ખું જોઈ શકાય છે હવે એવામાં જાનવીએ ડ્રેસિંગ પણ એવી પહેરવાની શરૂ કરી દીધી છેકે.
લોકોને એમની ડ્રેસિંગ બહુ અટપટી લાગે છે જણાવી દઈએ હમણાં જાનવી કપૂરને મુંબઈમાં જોવા મળી આ દરમિયાન જાનવીએ જે લેંઘી પહેરી હતી એ એટલી ટાઈટ હતી કે તેના બોડીને શેપ સાફ દેખાઈ આવતા હતા લેઘીના બહાર પણ હવે એજ કારણે જાનવી કપૂરને આવા કપડાં પહેરવાના કારણે લોકોએ.
એમને ખરી ખોટી સંભળાવી દીધી છે જાનવી કપૂરના આવા ટાઈટ કપડામાં જોતા લોકોએ અલગ અલગ કોમેંટ કરીને જાનવીને ટ્રોલ કરી હતી જયારે કોઈએ કોમેંટ કરતા કહ્યું આતો પૂરું બોડી પ્લાસ્ટિકની છે જયારે કોઈએ કહ્યું એમની જોડે કોઈ કામ છે નહીં દિવસભર જીમમાં જ રહે છે આવનાર સમયમાં જાનવી.
પિતાના જ એક મોટા પ્રોજેક્ટમાં જોવા મળશે જણાવી દઈએ જાનવીની છેલ્લી રુહી હતી ફિલ્મ 2021માં રિલીઝ થઈ હતી પરંતુ ફિલ્મને જોઈએ તેવો સહકાર મળ્યો ન હતો ફિલ્મનું માત્ર એક ગીત હિટ રહ્યું હતું બાકી ફિલ્મ ફ્લોપ ગઈ હતી હવે જાનવી પોતાના અટપટા કપડાને લઈને સોસીયલ મીડિયામાં ટ્રોલ થઈ રહી છે.