Cli

જાનવી કપૂરે પોતાનો ખુબસુરત અંદાજ બર્લિનની ગલીઓમાં બતાવ્યો વરુણ ધવન સાથે બર્લિનમાં મસ્તી કરી રહી છે…

Bollywood/Entertainment Breaking

જાનવી કપૂર અત્યારે બોલીવુડની સૌથી ખુબસુરત અભિનેત્રીઓ માથી એક છે તેઓ પોતાના ફેશનસેન્સથી ચર્ચાઓમાં રહેતી હોય છે અત્યારે જાનવી કપૂર પોતાની ટિમ અને વરુણ ધવન સાથે બર્લિનમાં છે જ્યાંથી જાનવી કપૂરે કેટલીક તસ્વીર શેર છે જણાવી દઈએ જાનવી અત્યારે બર્લિનમાં છે અને તેઓ પોતાની.

આવનાર ફિલ્મ બવાલનું શૂટિંગ કરી રહી છે શૂટિંગ સાથે જાનવી બર્લિનની ખુબસુરતી ને પોતાના મોબાઈલમાં કેદ કરી લેછે અને ફેન્સ સાથે શેર કરતી રહે છે અહીં જાનવી કપૂરે પોતાની લેટેસ્ટ તસ્વીર શેર કરતા લખ્યું હેલો બર્લિન અહીં એક્ટર જાનવી કપૂર બર્લિનની ગલીઓમાં વરુણ ધવન સાથે ફરતા જોવા મળી.

ત્યાંના રસ્તાઓમાં જાનવી કપૂર દીવાલો પર મસ્તી કરતા જોવા મળી રહી છે જાનવી કપૂર બર્લિનમાંથી તેની 9 તસ્વીર શેર કરી છે જેમાં એક્ટર અલગ અલગ જગ્યાઓમાં જોઈ શકાય છે જ્યાં તેની અને બર્લિનની ખુબસુરતી જોઈ શકાય છે દરેક તસ્વીરમાં જાનવી કપૂર હસતા અલગ અલગ સ્ટાઈલમાં પોઝ આપતા જોવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *