બૉલીવુડ એક્ટર જાનવી કપૂર હંમેશા તેની ફેશનસેન્સને લઈને ચર્ચામાં રહે છે એક્ટરને હાલમાં મુંબઈમાં જોવા મળી હતી આ દરમિયાન પાપારાઝીએ જાનવી કપૂરને કેમેરામાં કેદ કરી લીધી હતી તે સમયની એક્ટરની કેટલીયે તસ્વીર અને વિડિઓ ઈંટરનેટમાં વાયરલ થઈ રહી છે ફેન્સ તેના અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
જાનવી કપૂર મુંબઈમાં મોડી રાત્રે જિમ લુકમાં જોવા મળી હતી આ દરમિયાન જાનવી કપૂર બોલ્ડ અંદાજમાં જોવા મળી જાનવી અહીં ટૂંકા ડ્રેસમાં જોવા મળી રહી છે એક્ટરના આ લુક સામે આવતા લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે અહીં જે તસવીરો સામે આવી છે તેમાં તમે જોઈ શકો છોકે જાનવી કપૂર મોટી સાઈઝના ટીશર્ટમાં ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી.
અભિનેત્રીની આ ટીશર્ટ પર યુનિકોર્ન કલર પ્રિન્ટ છે જાનવી કપૂરે જે શોર્ટ પહેર્યો હતો તે ખૂબ જ ટૂંકો હતો અને તેની ટી શર્ટની અંદર છુપાયેલો હતો અહીં જાનવી કપૂરને આવા લુકમાં જોઈને કેટલાય લોકોએ કહ્યું હતું કે જાનવી કપૂર પેન્ટ પહેરવાનું ભૂલી ગઈ છે કામની વાત કરીએ તો એક્ટરની હાલમાં ગુડ લક જેરી રિલીઝ થઈ છે.