Cli
બોલ્ડ ટાઈટ કપડાંમાં આવી પહોંચી જાનવી કપૂર, જોઈ ફેન્સે મોઢામાં આંગળા નાખ્યા...

બોલ્ડ ટાઈટ કપડાંમાં આવી પહોંચી જાનવી કપૂર, જોઈ ફેન્સે મોઢામાં આંગળા નાખ્યા…

Bollywood/Entertainment Breaking

બોલીવુડની ફેમસ અભિનેત્રી જાનવી કપૂર પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફને લઈને ખૂબ જ ચર્ચામાં છવાયેલી રહે છે તાજેતરમાં અભિનેત્રી જાનવી કપૂર બિગ બોસ રિયાલિટી શો સેટ બહાર સ્પોટ થઈ હતી જેમાં તે બ્લુ ક્રોપ આઉટફીટ માં ખુબ જ સુંદર લાગી રહી હતી નિતંબો વચ્ચે ના આડા ક્રોપ માંથી છલકાતા એના.

નિતંબો એના લુકને વધુ બોલ્ડ બનાવી રહ્યા હતા તો આઉટફીટનો નીચેનો ક્રોપ એના ફિગરને મદમસ્ત બનાવી ચાહકોને ઘાયલ કરતો જોવા મળ્યો હતો ઓપન હેર અને ગ્રો મેકઅપ માં તે ખુબ જ આકર્ષક લાગી રહી હતી આ દરમિયાન તેને જોતા આજુબાજુ રહેલા લોકો પણ સ્પર્ધ બની એના યૌવનને નિહાળતા પોતાની આંખો સેકી રહ્યા હતા.

જાનવી કપૂર સની કૌશલ ની સાથે પોતાની આવનારી ફિલ્મ મિલી ના પ્રમોશન માટે બિગબોસ રીયાલીટી શો માં આવેલી હતી તેને પોતાના બોલ્ડ અને હોટ લુક માં પેપરાજીને ઘણા પોઝ આપ્યા હતા આ દરમિયાન ચાહકોની ભિડ ઉમટી પડી હતી જાનવી કપૂર પોતાની હોટનેશ સાથે ખૂબ જ લોકપ્રિય બની છે ફિલ્મ ધડક થી.

બોલિવૂડ ડેબ્યુ કરનાર બોની કપૂર અને શ્રીદેવી ની પુત્રી ફિલ્મ મીલી નુ ટ્રેલર દર્શકોએ ખૂબ જ પસંદ કર્યું હતું આ ટ્રેલરમાં જાનવી કપૂર એક બરફથી છવાયેલી જગ્યામાં ફસાઈ જાય છે અને તેમાંથી બહાર નીકળવાનો ખૂબ જ પ્રયત્ન કરે છે એ દરમિયાન તે ઠંડીથી ઠુઠંવાતી જોવા મળે છે અને એના.

મોઢામાંથી લોહી નીકળી જાય છે અને પગમાં ફેક્ચર થઈ જાય છે અને તે જિંદગીને મોતની વચ્ચે જે જૂમતી જોવા મળે છે આ ટ્રેલર ને જોતા લોકો ફિલ્મ જોવા માટે ખૂબ જ આતુર જોવા મળી રહ્યા છે એ વચ્ચે જાનવી કપૂર પોતાના ફિલ્મને પ્રમોટ કરવા માટે ઠેર ઠેર પોતાના બોલ્ડ ગ્લેમર ડ્રેસીગ સેન્સ સાથે જોવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *