અક્ષય કુમાર સામે જેકલીન ફર્નાડિસ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી હકીકતમાં જેકલીને અક્ષય કુમાર સાથે પોતાની ફિલ્મ રામસેતુનું શૂટિંગ પૂર્ણ કર્યું શૂટિંગના છેલ્લા દિવસે પાર્ટી રાખવામાં આવી જ્યાં બધાની સામેજ જેકલીન સેટ પર ઈમોશન થઈ ગઈ અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી હકીકતમાં જેકલીન સાથે ગયા દિવસોમાં જે થયું તેને પુરી દુનિયાએ જોયું.
આ ફિલ્મની શૂટિંગ વચ્ચે જ જેકલીન અને મહાઠગ સુકેશન સબંધ વિષે પુરી દુનિયાને ખર પડી ગઈ ઇડીએ જેકલીનથી પુછતાજ કરી જેકલીન બદનામ થતાંજ કેટલીક ફિલ્મોથી પણ નીકાળવામાં આવી પરંતુ તેમ છતાં અક્ષય કુમાર અને રામસેતુની પુરી ટિમ જેકલીન સાથે ઉભી રહી ત્યાં સુધી કે જેક્લીનના ખાસ મિત્ર સલમાન પણ દૂર જતા રહ્યા.
પરંતુ અક્ષય કુમાર અને એમની પુરી ટિમ જેકલીન સાથે ઉભી રહી અત્યારે બોલીવુડમાં કોઈનું નામ વિવાદમાં સપડાય તો તેને ખાસ કરીને કામ મળવાનું બંદ થઈ જાય છે કારણ વિવાદમાં સપડાયેલ એક્ટરની ફિલ્મો બાયકોટ કરવામાં આવતી હોય છે પરંતુ અહીં અક્ષય કુમારે જેક્લીનનો સાથ ન છોડ્યો અને પુરા ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું.
અને એજ અહેસાન માટે સ્ટેજ પરજ જેક્લીનના આંશુ નીકળી આવ્યા પરંતુ આ જેક્લીનના આંશુ લોકોને સમજમાં આવશે કે નહીં એતો જેકલીનની ફિલ્મ રિલીઝ થાય ત્યારે ખબર પડશે કારણ કે અત્યારે જેકલીનની છબી ખરાબ થઈ ગઈ છે ક્યાંક એવું ન થઈ જાય જેક્લીનના કારણે અક્ષય કુમારે નુકશાન ભોગવવું પડે.