એક્ટર જેકલીન ફર્નાડીસ નો અત્યારે એક વિડિઓ વાઇરલ થઈ રહ્યો છે હકીકતમાં જેકલીન સોમવારે ડિનર પરથી બહાર નીકળી રહી હતી જેકલીને જેવાજ હોટેલથી બહાર નીકળે છે ત્યારે ફોટોગ્રાફર અને ફેન્સની ભીડ ઉમટી પડે છે બધા એક્ટરનો ફોટો લેવા લાગે છે અહીં ભીડના કારણે રસ્તા પર.
ફુગ્ગા વેચનાર મહિલાના ફુગ્ગા ફૂટી જાય છે અહીં આ દરમિયાન એ મહિલાએ જેકલીનને તેની ભરપાઈ કરવા કહ્યું તે દરમિયાન જેકલીન મહિલાની વાત સાંભળી ખોટું લાગે છે અને તે કારમાં જાય છે અને પોતાના પર્સમાંથી પૈસા નીકાળીને એ મહિલાને આપી દેછે અહીં જેક્લીનનું આ પગલું એમના ફેન્સને ખુબ પસંદ આવ્યું.
અહીં આ દરમિયાનનો વિડિઓ અત્યારે સોસીયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે વિડીઓમાં સાંભળી શકાય છેકે મહિલા કહી રહી છે મેમ તમને જોવા આવેલ લોકોની ભીડ થતા એમણે અમારા ફુગ્ગા ફોડી દીધા આ દમિયાન જેક્લીન પોતાના પર્સમાંથી એ ફુગ્ગા વેચનાર મહિલાને પૈસા આપતી જોવા મળી રહી છે.