દેશના સૌથી મોટા મ્યુઝિક કમ્પોઝર એ આર રહેમાનની પુત્રી ખાતીજાએ સગાઈ કરી લીધી છે પોતાના બુરખાના લીધે હંમેશા ચર્ચામાં રહેવા વાળી ખાતીજાએ એ વાતનો ખુલાસો ખુદ કર્યો છે ખાતેજા એ પણ જણાવ્યું છેકે તેમનો થનાર પતિ કોણછે અને શું કરેછે ખતીજાએ પોતાના ઓફિસીયલી ઇન્સ્ટાગ્રામ દ્વારા
જાણકારી આપી છેકે એમણે રિયાસુદ્દીન શેખ મોહમ્મ્દ સાથે સગાઈ કરી લીધી રિયાસુદ્દીન એક ઓડીઓ એન્જીનીયર છે ખાસ વાત એછે એમની સગાઈ પોતાના જન્મદિવસના દિવસે થઈ ખુશીના મોકાને ફેન સાથે સેર કરતા ખાતેજ લખે છે ઈશ્વરના આશીર્વાદથી બિઝનેશમેન અને ઓડીઓ એન્જીનીયર.
રિયાસિદ્દીન શેખ મોહમ્મ્દ સાથે સગાઈની જાહેરાત કરતા ખુશી થઈ રહી છે સગાઈ 29 ડિસેમ્બર મારા જન્મદિવસ પર થઈ જેમાં ફેમિલી અને નજીકના લોકો સામેલ થયા ખાતેજા હંમેશા પોતાના બુરખાને કારણે ટ્રોલ થતી રહી છે પાછલા દિવસે મશહૂર રાઇટર તસ્લીમા નસીલે કહ્યું જયારે હું ભણેલા લોકોને બુરખામાં જોવું છું.
ત્યારે મને ઘૂંટન થાય છે તસ્લીમાએ આ વાતનો જવાબ આપતા કહ્યું તેમણે બુરખો પહેરવું પોતાની મરજીથી પસંદ કરે છે અને તે વાતનો એમને બિલકુલ પણ પસ્તાવો નથી તમારી જાણકારી માટે જણાવી દઈએ એ આર રહેમાન હિન્દૂ ધર્મ છોડીને મુસ્લિમ બની ગયા હતા મિત્રો તમારું શું કહેવું છે પોસ્ટ પર.