બોલીવુડ ફિલ્મ અભિનેત્રી આઈટમ ગર્લ મલાઈકા અરોરા પોતાની પ્રશનલ અને પ્રોફેશનલ લાઈફ ને લઈને ખુબ ચર્ચાઓ માં રહે છે પોતાની ફિટનેસ થી આજે પોતાની 48 વર્ષની ઉંમરે પર ફિટનેસ ક્વીન તરીકે ઓળખાતી મલાઈકા અરોરા બોલીવુડ ફિલ્મ અભિનેતા એવંમ પ્રોડ્યુસર અરબાઝ ખાન સાથે છુટાછેડા બાદ પોતાના થી.
10 વર્ષ નાના અભિનેતા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે અર્જુન કપૂર સાથેના તેના પ્રેમ સંબંધો જગ જાહેર છે થોડા સમય પહેલા એવી પણ ખબર સામે આવી હતી કે મલાઈકા અને અર્જુન લગ્ન કરવા પણ જઈ રહ્યા છે એ વચ્ચે તાજેતરમાં મોડી રાત્રે પાર્ટી દરમિયાન અર્જુન કપૂર અને મલાઈકા એક સાથે ગાડીમાં બેસી.
પાર્ટી પુરી કરી ઘર પહોંચ્યા હતા મલાઈકા અને અર્જુન કપૂરના ચહેરા પર નિરાશા અને ગુસ્સો જોવા મળી રહ્યો હતો જ્યારે પેપરાજી અને મીડિયા તેમની તસવીરો ક્લિક કરવાનો પ્રયત્ન કર્યો એ સમયે અર્જુન કપૂર પોતાનું મોઢું છુપાવતા જોવા મળ્યા હતા અર્જુન કપૂરની આંખોમાંથી આંસુ છલકાઈ આવતા હતા.
પરંતુ તેમને હાથ આડો રાખી અને પોતાનું મોટું છુપાવ્યું હતું જ્યારે મલાઈકા પણ દુઃખી અને જોવા મળી રહી હતી મીડિયા રિપોર્ટ અનુસાર લેટ નાઈટ પાર્ટી દરમિયાન મલાઈકા અને અર્જુન કપૂર વચ્ચે કોઈ કારણોસર વિવાદ થયો હતો જેના કારણે અર્જુન કપૂર દુઃખ વ્યક્ત કરી રહ્યા હતા તો મલાઈકા પણ.
અર્જુનની વાતોથી નિરાશ હોય તેમ દેખાતી હતી બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચલ છૈયા છૈયા મુન્ની બદનામ હુઈ હોઠ રસી લે કાલ ધમાલ અને અનારકલી ડિસ્કો ચલી જેવા સુપરહીટ આઈટમ સોંગ આપનાર અભિનેત્રી મલાઈકા એરોરા પોતાની પોતાની બોલ્ડ અને હોટ તસવીરો અને વીડિયો થી.
લાઈમલાઈટમાં બની રહે છે રેમ્પ વોક અને મોડેલિંગ ક્ષેત્રે પણ મલાઈકા લાખો દિલની ધડકન બની ધબકતી રહે છે ડીઝની હોટસ્ટાર પર પણ મુવીગં વિથ મલાઈકા રિયાલિટી શો માં મલાઈકા ખુશી વ્યક્ત કરતી હસતી ખીલખીલાતી રહે છે પરંતુ એવું તે શું કારણ બન્યું છે એક હસતો ચહેરો આજે દુઃખી.
જોવા મળ્યો મલાઈકા નો દુઃખ ભરેલો નિરાશ ચહેરો તેના ફેન્સ બિલકુલ પસંદ કરતા નથી ચાહકો હંમેશા મલાઈકાને ખુશ જોવાની મનોકામનાઓ કરતા રહે છે એ પછી મલાઈકા નું દુઃખ છલકાઈ આવતા ફેન્સ પણ દુઃખી થયા હતા અને બંને ફરીથી હસતા જોવા મળે એ માટે કમેન્ટ્સ કરી રહ્યા હતા.