Cli
અભિનેત્રી જાનવી કપૂરે ટાઈટ જીમ પેન્ટ માં એરપોર્ટ પર ફોન્ટ કર્યું બોર્ડર કર્વી ફિગર...

અભિનેત્રી જાનવી કપૂરે ટાઈટ જીમ પેન્ટ માં એરપોર્ટ પર ફોન્ટ કર્યું બોર્ડર કર્વી ફિગર…

Bollywood/Entertainment Breaking

ફિલ્મ પ્રોડ્યુસર બોની કપૂર અને અભિનેત્રી શ્રીદેવીની પુત્રી બોલીવુડની સુંદર હસીના જાનવી કપૂર પોતાની ફિટનેસ અને બોલ્ડનેસ લઈને લાઈમલાઈટમાં છવાયેલી રહે છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં નાની ઉંમરે ફિલ્મ ધડક થી પોતાના સફળ અભિનયની શરૂઆત કરી પતિ પત્ની ઔર વો અને ફિલ્મ મીલી જેવી હીટ ફિલ્મો આપી ખૂબ લોકપ્રિયતા.

મેળવનાર જાનવી કપૂર આ દિવસોમાં આ વર્ષ દરમિયાન અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ સાથે આવનાર ફિલ્મ ફિલ્મ બડે મિયા છોટે મિયા નું શુટીંગ કરી રહી છે શુટિંગ સ્વિટ્ઝર્લેન્ડ માં ચાલી રહ્યુ છે એ દરમિયાન મુંબઈ એરપોર્ટ પર જાનવી કપૂર શાનદાર અંદાજમાં સ્પોટ થઈ હતી જાનવી કપૂર ઓપન હેર લાઈટ મેકઅપ માં ખુબ જ સુંદર અને.

આકર્ષક લાગી રહી હતી જીમ ટાઈટ પેન્ટ અને ખુલ્લા મરુન ટીસર્ટ માં જાનવી કપૂર ખુબ જ બોલ્ડ અને હોટ લાગી રહી હતી તેનું કર્વી ફિગર અને તેની બેક સાઈટ નો ઉભાર જોતા ચાહકો દિવાના બન્યા હતા તેની મદમસ્ત જવાની નો ઉભાર તેની માસુમિયત અને તેના કોમળ મુલાયમ ફુલોની પાંખડીઓ જેવા

હોઠો પર ની સ્માઈલ ચાહકો ને દિવાના બનાવી રહી હતી કાતિલાના અદાઓ અને દિલકશ અંદાજ માં જાનવી કપૂરે પેપરાજી અને મિડીયા ને પોઝ આપ્યા હતા તેની પ્રાકૃતિક સુંદરતા અને તેના ભરાવદાર મદમસ્ત નિતંબો નો છલકાતો ઉભાર જોઈ ફેન્સ ના દિલની ધડકનો તેજ થવા પામી હતી.

એરપોર્ટ પર ઉતરી આવેલ આ અપ્સરા ને જોતા ફેન્સ બેકાબૂ બની તેની સાથે તસવીરો લેવા પડાપડી કરતા જોવા મળ્યા હતા જાનવી કપૂર ની આ સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી જેના પર ફેન્સ મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા જાનવી કપૂર પોતાની ફિલ્મોને.

લઈને ખૂબ જ ચર્ચાઓમાં છે જાનવી કપૂર વરુણ ધવન સાથે ફિલ્મ બવાલ અને ફિલ્મ રણભૂમિમાં જોવા મળશે સાથે મિસ્ટર એન્ડ મિસિસ માહી ફિલ્મ માં પણ જાનવી કપૂર પોતાની અદાઓ થી દર્શકો ને દિવાના બનાવતી જોવા મળશે જાનવી કપૂર ની આવનારી ફિલ્મો ને લઇને દર્શકોમાં ખૂબ ઉત્સુકતા જોવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *