પોતાની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફને લઈને હંમેશા ક્રિકેટરો ચર્ચાઓમાં રહે છે ઘણા બધા એવા પણ ક્રિકેટરો છે જેમની લવ સ્ટોરી હંમેશા લોકોની નજરથી છુપાઈ નથી અને લાંબા સમય બાદ ઘણા ક્રિકેટરોએ લવ મેરેજ પણ કર્યા છે જેની લિસ્ટ ખૂબ લાંબી છે એ વચ્ચે ખૂબ લાંબા સમયથી એવી ખબરો સામે આવી રહી હતી કે ભારતીય ક્રિકેટર.
શુભમન ગીલ સારા અલી ખાનને ડેટ કરી રહ્યા છે પરંતુ જે તાજેતરમાં શુભમન ગીલે પોસ્ટ કરી છે ત્યારબાદ એક કન્ફર્મ થઈ ગયું છે કે તેઓ અભિનેત્રી સારા અલી ખાનને નહીં પરંતુ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરની દીકરી સારા તેંડુલકરને ડેટ કરી રહ્યા છે સારા તેંડુલકર સાથે સુભમન ગીલે લંડનમાં એક ફોટો શેર કર્યો છે જેને જોતા એ ખાતરી થઈ.
ગઈ છે કે સુભમન ગીલને અભિનેત્રી સારા અલી ખાન પસંદ નથી પરંતુ સારા તેંડુલકર પસંદ છે લડંન માં 14 ફેબ્રુઆરીના રોજ ભારતીય ક્રિકેટર શુભમન ગીલે એક રેસ્ટોરન્ટ માં પોતાની એક તસવીર શેર કરી છે આ તસવીર સામે આવતા જ લોકો શુભમન ગીલ ને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે કારણકે આ જગ્યાએ થીજ.
સારા તેંડુલકરે પોતાની તસવીરોને શેર કરી હતી બંનેની એક જ જગ્યાએ થી તસવીરો સામે આવતા જ ચાહકોમા ખુશી ની લહેર છવાઈ છે ચાહકો લગાતાર બંનેને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે અને જણાવી રહ્યા છે કે બંનેની જોડી બની ગઈ બંને એક જ રેસ્ટોરન્ટ ની બહાર જોવા મળે છે જે જોતા લોકોને.
ખાતરી થઈ ગઈ છે કે બંને પોતાના પ્રેમને ભલે છુપાવે પરંતુ તે રેસ્ટોરન્ટ પ્રત્યેનો પ્રેમ બંનેને લગાવ છલકાઈને સામે આવી ગયો છે બંને હજુ સુધી એકબીજાને ડેટ કરી રહ્યા છે તેવું જાહેર જણાવ્યું નથી પરંતુ બંનેનો પ્રેમ હંમેશા તેમની સોશિયલ મીડિયા પરની પોસ્ટ પરથી છલકાઈને સામે આવતો.
જોવા મળે છે વેલેન્ટાઈન ડે ના દિવસે કરેલી આ પોસ્ટ સામે આવતા લોકો બંનેના પ્રેમને સાચો માની રહ્યા છે અને બંનેની જોડી અને બેસ્ટ જોડી જણાવી અને બંનેને આવનારા લગ્નજીવન માટેની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે પરંતુ હજુ સુધી આ મામલે શુભમન ગીલે પોતાના ચાહકોને કોઈ.
પ્રત્યુતર આપ્યો નથી તો સારા તેંડુલકર પણ આ મામલે મૌન જોવા મળે છે તાજેતરમાં ભારતીય ક્રિકેટર કે એલ રાહુલ ના લગ્ન બોલીવુડ અભિનેત્રી અથીયા શેટ્ટી સાથે થયા છે એ વચ્ચે ચાહકો શુભમન ગીલ સાથે સારા તેંડુલકર ના લગ્ન ની વાત જણાવતા ખુશી વ્યક્ત કરી રહ્યા છે મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.