Cli
શું લગ્ન પહેલા જ પ્રેગ્નન્ટ છહતી અભિનેત્રી સ્વરા ભાસ્કર ? જાણીને ચોકી જશો...

શું લગ્ન પહેલા જ પ્રેગ્નન્ટ છહતી અભિનેત્રી સ્વરા ભાસ્કર ? જાણીને ચોકી જશો…

Bollywood/Entertainment Breaking

ટીવી સીરીયલ અભિનેત્રી સ્વરા ભાસ્કરે પોતાના લગ્નના સમાચાર આપીને ચાહકો ને ખુબ મોટો ઝાટકો આપ્યો છે સ્વરા ભાસ્કરે સમાજવાદી પાર્ટીના મુસ્લિમ નેતા ફહાદ અહેમદ થી લગ્ન કરી લીધા હતા તાજેતરમાં તેમને કોર્ટ મેરેજ કર્યા છે અને માર્ચ મહિનામાં તેઓ રીતી રિવાજ અનુસાર નિકાહ‌ કરશે પરંતુ આ વચ્ચે ઘણા બધા લોકોએ.

એવો પણ દાવો કર્યો છે કે સ્વરા ભાસ્કર પ્રેગનેટ થઈ ચૂકી છે ઈસ્ટલ બોલિવૂડે પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર સ્વરા અને તેના પતિ ફરાહ એહમદનો એક વિડીઓ શેર કર્યો છે જેમાં બંને હાથોમાં હાથ નાખેલા જોવા મળે છે સ્વરા ભાસ્કર સાડી પહેરેલી જોવા મળે છે લોકો નું કહેવું છે કે સાડીમા તેમનું બેબી બમ્પ દેખાય છે.

એક છોકરીએ આ વિડીઓ માં પ્રેગનેટ મહિલાનું ઈમોજી પેસ્ટ કર્યું છે અને સાથે લખ્યું છે કે આ જ છે લગ્ન કરવાનુ સાચું કારણ બીજા યુઝરે લખ્યું કે આ પ્રેગનેટ છે એનું બેબી બમ્પ જુઓ ત્રીજા યુઝરે લખ્યું કે જુઓ હવે આ કેવા નાટક કરે છે પ્રેગનેટ થઈ ગઈ એટલે લગ્ન કરી લીધા તો એક અન્ય યુઝરે.

દાવો કરતાં લખ્યું કે સ્વરા સાચે જ પ્રેગનેટ છે એક અન્ય યુઝરે લખ્યું કે સ્વરા પોતાના બેબી બંમ્પને લઈને ખૂબ જ ચિંતા છે તે વારંવાર તેને હાથ અળાડી અને સહેલાવી રહી છે આ સાથે ઘણા બધા યુઝરોની સ્વરા પ્રેગ્નેટ છે એવી કોમેન્ટ જોવા મળી હતી આ સાથે સ્વરા ને એટલા માટે ટ્રોલ કરવામાં.

આવી છે 2 ફેબ્રુઆરી ના રોજ સ્વરાએ ફરાહને વિશ કરતા ટ્વીટર પર તેને પોતાનો ભાઈ કહ્યો હતો અને જણાવ્યું હતું કે તું લગ્ન કરી લે હવે ઘરડો થઈ રહ્યો છે હવે ઘણા બધા લોકો સ્વરાને ભૈયા અને સૈયા જેવા મેણા મારતા જોવા મળે છે સ્વરા ભાસ્કર પ્રેગનેટ છે કે નહીં તેનો ખુલાસો પણ થઈ જસે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *