અમેરિકા અને ઈરાન વચ્ચે છેલ્લા 107 દિવસથી ચાલી રહેલા ભયાનક યુદ્ધનો આખરે અંત આવ્યો છે. અમેરિકન પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થ્રુ સોશિયલ પર આ ઐતિહાસિક શાંતિ માટેની જાહેરાત જે છે એ કરી છે એક પોસ્ટ મૂકી છે. ડોનલ્ડ ટ્રમ્પે પોસ્ટમાં લખ્યું છે કે ઈરાન સાથે સમજૂતી સંપૂર્ણ રીતના પાકી થઈ ગઈ છે. આ ડીલમાં શામેલ તમામ પક્ષોનો હું આભાર માનું છું અને સૌને ખૂબ ખૂબ અભિનંદન. તેમણે આગળ લખ્યું છે કે સ્ટેટ ઓફ હોમુઝને ટોલ ફ્રી કરી દેવામાં આવ્યો છે અને ખોલવાની જાહેરાત મેં કરી દીધી છે આ સાથે જ હોમુઝની ખાડીમાંથી અમેરિકન નોસેનાને જે ઘેરાબંદી કરી હતી
એ હટાવી દેવામાં આવી છે દુનિયાના તમામ જહાજો હવે પોતાના એન્જિન સ્ટાર્ટ કરી લે અને ક્રૂડ ઓઇલનો બિઝનેસ જે છે એ શરૂ કરી દે શુક્રવાર સુધીમાં સત્તાવાર રીતના આ તમામ જેટલા કરારો છે એ તમામ કરારો ઉપર સહી થઈ જશે એવી પણ સંભાવનાઓ છે ઈરાનની ન્યુઝ એજન્સીના જેટલા અહેવાલો છે એ પ્રમાણે 14 જેટલા મુદ્દા અને 14 જેટલી શરતોના આધારે આ કરાર અને આ ડીલ ફાઇનલ થઈ છે એમાં સૌથી પહેલો મુદ્દો છે ઓઇલ નિકાસ પરથી પ્રતિબંધો હટશે ઈરાનના ક્રૂડ ઓઇલ અને પેટ્રોકેમિકલ્સ અને તેની સાથે સંકળાયેલી તમામ પ્રોડક્ટની નિકાસ પર લાદેલા પ્રતિબંધો દૂર કરવામાં આવશે. બીજો મુદ્દો છે કે નાણાકીય સંસાધનોનો એક્સસેસ મળશે ઈરાનને તેના તમામ વૈશ્વિક નાણાકીય સંસાધનો અને બેન્કિંગ વ્યવસ્થાનો પૂરો એક્સેસ પાછો મળશે
24 અબજ ડોલર અને જે મુખ્ય ફંડ જે હતું એ મુક્ત કરી દેવામાં આવશે 60 દિવસની અંદર એને મુક્ત કરવાની વાત કરવામાં આવી છે. ઈરાનનું પુનઃનિર્માણ જે છે એટલે અમેરિકા અને તેની સાથી દેશો ઈરાનના પુનઃનિર્માણ માટે આશરે 300 અબધ ડોલરની યોજના રજૂ કરશે એટલે ઈરાનમાં જેટલું નુકસાન થયું છે એને ફરીથી ઊભું કરવા માટે અલગ અલગ યોજના બનાવવામાં આવશે. તમામ મોર્ચે યુદ્ધવિરામ એ વાત કરવામાં આવી છે એટલે લેબનન સહિતના તમામ સૈન્ય મોર્ચાઓ ઉપર ચાલી રહેલું યુદ્ધ તાત્કાલિક અને હંમેશા માટે બંધ કરવામાં આવે સાથે જ છઠ્ઠો મુદ્દો એ છે કે સાર્વભૌમત્વનું સન્માન રહે એટલે કે ઈરાન અને અમેરિકાને આંતરિક બાબતોમાં દખલ ન કરવા અને ઈરાનના સાર્વભૌમત્વનું જે સન્માન કરવું હોય એનું વચન આપે અમેરિકા સાથે જ જેટલી પણ નાકાબંદી છે નવસેના મૂકવામાં આવી છે એ બધી જ હટાવી દેવામાં આવે જે સ્ટેટ ઓફ હોમુસ પર છે અને ઈરાનમાં છે. અમેરિકન સેના પાછી ખેંચવામાં આવે એ એક મુદ્દો છે એટલે સરહદથી લઈને અલગ અલગ રીતના જે સૈન્ય અમેરિકાનું છે ત્યાં તેનાત કરવામાં આવ્યું છે એ પણ હટાવી દેવામાં આવે. નવમો મુદ્દો છે
કે હોમુઝની ખાડી ખુલી દે એટલે હોમો સ્ટેટ જે છે એ જેટલા દિવસથી બંધ હતું અત્યારે સત્તાવાર રીતના એને બધા જ દેશો માટે ખોલી દેવામાં આવે. 10 મો મુદ્દો છે કે 60 દિવસમાં વાટાઘાટો જે છે એટલે બધી જ જે મુદ્દાઓ છે 60 દિવસની અંદર ઓફિશિયલી બધું જ પતી જાય. પરમાણુ મુદ્દો હોય કે પછી પ્રતિબંધોનો મુદ્દો હોય એ કાયમી ધોરણે હટાવવામાં આવે અને પછી જે આખરી કરાર છે એ 60 દિવસની અંદર ઓફિશિયલી સમયગાળો જે છે એમાં પૂરો કરવામાં આવે. 11 મો મુદ્દો છે કે પરમાણુ હથિયાર ન બનાવવાનું વચન ઈરાન પરમાણુ હથિયાર ન બનાવે એ વાત છેલ્લા કેટલાય સમયથી અમેરિકા કરી રહ્યું હતું અને આ મુદ્દો પણ એ કરારમાં છે. 12 મો મુદ્દો છે સૈન્ય અને પ્રતિબંધો જે છે એને રોકી દેવામાં આવે યુએનની મંજૂરી મળી જાય મિસાઈલ પ્રોગ્રામ જે છે એની ડીલ પણ જે થવાની હતી એ પણ થઈ જાય
. આટલા 14 મોટા મોટી મુદ્દા જે છે જેનાથી આખા દેશને ઇફેક્ટ થઈ શકે એ તમામ મુદ્દા જે છે એ આમાં લખેલા છે હવે સાઈન જે છે એ શુક્રવાર સુધીમાં થવાની સંભાવના છે બંને દેશો એક ટેબલ પર તો આવ્યા છે શાંતિપૂર્ણ જો આ બધું જ થઈ જાય છે તો હવે ઘણા બધા દેશોને આનાથી શાંતિ થવાની છે ભારત સહિતના અનેક દેશો જે સ્ટેટ ઓફ હોમુસથી એમનું ક્રુડ ઓઇલ આવતું હતું એ બધાને હવે એ ટેન્શન નહીં રહે બાકી અમેરિકા ડોનલ્ડ ટ્રમ્પ અને ડોનલ્ડ ટ્રમ્પ એની પહેલા પણ અનેક વાર શાંતિ કરારની વાત કરી છે. ઈરાન આ શાંતિ કરારમાં પોતાના તરફ કેટલું લઈ શકે છે અને સાથે જ અમેરિકા પોતાના તરફ કેટલું ઝુકાવી શકે છે એ પણ જોવાનું રહ્યું. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વીડિયોમાં બસ આટલું જ જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વીડિયોને લાઈક અને શેર કરજો