ભારતીય સેનાના એક જવાનનો એક વિડિઓ સોસીયલ મીડિયામાં ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે જેમાં સેનાનો જવાબ અલગ અલગ સ્ટંટ કરતો જોવા મળી રહ્યો છે તમે કદાચ વિડિઓ ન જોયો હોય જોશો ત્યારે તમે પણ દાંતમાં આંગળી દબાવી દેશો મિત્રો આજની આ પોસ્ટમાં ભારતીય સેનાના આ જવાન વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.
વિડિઓ માં દેખાઈ રહ્યું છે યુવક આર્મીનો જવાન છે આર્મી જવાનનું નામ અનમોલ ચૌધરીછે આ જવાબ બહુ સખ્ત ટ્રેનિંગ કરતો જોવા મળી રહ્યો છે ક્યારેક એક લાઠી પર ઉભા રહેતા જોવા મળી રહ્યો છે ક્યારેક એક હાથથી પુપ્સ મારતો જોવા મળે છે એક વિડીઓમાં તો પાણીની ચાર ડોલમાં દોડતો જોવા મળે છે.
જણાવી દઈએ અનમોલ ચૌધરીના આ વિડીઓમાં ભારતના સેલિબ્રિટીઓ પસંદ કરી રહ્યા છે જેમાં રીત્વિક રોશન કંગના રાણાવત વિધુત જામવાલ જેવા અનેક સસ્ટારોએ અણમોલનાં વીડીમાં કોમેંટ કરી હતી કંગના રાવતને પોતાના અકાઉન્ટમાં સ્ટોરી પણ મૂકી હતી ભારતીય જવાન અનમોલ ચૌધરીને સો સલામ.