બોલીવુડ ફિલ્મ અભિનેત્રી મલાઈકા એરોરાના હોટ અને બોલ્ડ લુક માં સોશિયલ મીડિયામાં ઘણા વિડીઓ વાઈરલ થતાં રહેછે એ પોતાના ગ્લેમર લુક અને હોટનેશ જીમ વર્કઆઉટ થી બનાવેલા ફીગર ના કારણે તાજેતરમાં ખુબ ચર્ચામાં રહે છે અરબાઝ ખાન સાથે ના તલાક બાદ તે પોતાની અલગ જ દુનિયામાં સમાઈ ગઈ છે.
બોલીવુડ અભિનેતા અર્જુન કપુર સાથે નો પ્રેમ હવે કોઈથી છાનો રહ્યો નથી આજકાલ સોશિયલ મીડિયા માં પોતાની હોટ તસવીરો સાથે ચાહકોમાં લોકપ્રિય રહી છે તેના જીમ વર્કઆઉટ સમયના બોલ્ડ લુક ના ચાહકો દિવાના રહ્યા છે તેનું 48 વર્ષે પણ ફિગર બોલીવુડ ની ઘણી અભિનેત્રીઓ ને શરમાવે એવું છે.
તાજેતરમાં મલાઈકા કટ આઉટ બેકલેસ બોડી કોર્ન આઉટફીટ માં સ્પોટ થઈ હતી નિતંબો ફીટનેશમા છલકાઈ રહ્યા હતા બેકસાઈટ માં તેનું મદમસ્ત યૌવન ચાહકોને મદહોશ કરી રહ્યું હતું તેની ચાલમા લોભામણા લચકા જોઈને ચાહકો બેકાબુ બની ને સેલ્ફી લેવા ઉમટી પડ્યા હતા ત્યારે અચાનક એક ચાહકની સહેજ..
ટક્કર વાગતાં અભિનેત્રી મલાઈકા ના ચહેરા પર થોડી વાર ગુસ્સો જોવા મળ્યો હતો પરંતુ ચાહકે સોરી કહેતા મલાઈકા હસી પડી હતી તે પોતાના ચાહકોને ખૂબ જ પ્રેમ કરે છે અને સોશિયલ મીડિયા પર પોતાના સારા સ્વભાવના કારણે ખૂબ જ લોકપ્રિય પણ બનીછે તે આવનારા સમયમાં ઘણી.
વેબસીરીઝ નો હિસ્સો પણ બનવા જઈ રહી છે તે ફરી પોતાના બોલીવુડ કેરિયરમાં મુખ્ય અભિનેત્રી તરીકે કામ કરવા માટે ખૂબ જ જીમ વર્કઆઉટ કરીને મદમસ્ત ફિગર અને યૌવનને સ્વરૂપવાન બનાવવા માટે પ્રયત્ન કરી રહી છે વાચક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે કોમેંટ કરી જણાવવા વિનંતી.