એક ભયાનક દુર્ઘટનામાં ચમત્કારીક રીતથી બાલ બાલ બચતા આ બાળકનો વિડિઓ સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે વાયરલ વિડિઓમા જોઈને તમને લાગશેકે આ ફિલ્મનો કોઈ સીન છે કેરલનો આ સીસીટીવી ફૂટેજ વિડિઓ જોઈને લોકો દંગ રહી ગયા છે જણાવી દઈએ કેરળનો આ સીસીટીવી ફૂટેજ.
વાયરલ થઈ રહ્યો છે તેમાં જોઈ શકાય છેકે આ રોડ એક સિંગલ પટ્ટીનો છે જ્યાં ટ્રાફિક બહુ ઓછી હોય અહીં એવામાં એક સાયકલ પર સવાર બાળક તેજ ગતિથી અચાનક આવે છે અને ચાલુ બાઈક સવારને ટકરાઈ જાય છે અહીં નવાઈની વાત એ છેકે ત્યાં મોકા પર બાઈક રોકાતી નથી અને સાયકલ ત્યાંજ પડી જાય છે અને સાયકલ બાઇકે ટકરાવાથી.
બાળક રોડની સામેની સાઈડ પડી જાય છે અને એજ ક્ષણે સામેથી આવતી બસ નીચે આવતા બાળક બાલ બાલ બચી જાય છે અહીં સાયકલને બસ કચડી દેછે અને બાળક બાઈકની ટક્કરનાં કારણે બચી જાય છે વિડિઓ જોઈને બાળક કોઈ ચમત્કાર રીતે બચી જાય છે એમ કહી શકાય વિડિઓ અત્યારે સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.