ભારતમાં સૌથી ધનિક બિઝનેસમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીની સગાઈ રાધિકા મર્ચેટ સાથે રાજસ્થાન શ્રીનાથજી માં ધામધૂમથી યોજવામાં આવી હતી સગાઈ બાદ મુંબઈ અંબાણી હાઉસ એન્ટેલિયા માં ભવ્ય પાર્ટી નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેશ વિદેશમાં થી.
બિઝનેસમેન સેલેબ્સ આવેલા હતા અંબાણી પરીવાર માં ખુશીઓ નો માહોલ હતો આ પાર્ટીમાં શાહરુખ ખાન સલમાન ખાન રણબીર આલિયા આયાન મુખર્જી સાગીરીકા ઘાટગે જેવા બોલીવુડ ના કલાકારો પણ આવેલા આ પાર્ટીમા પંજાબી સિગંર મિકા સિંહ ખાશ પરફોર્મન્સ માટે.
બોલાવવામાં આવ્યો હતો તેને માત્ર દશ મીનીટ સુધી પોતાનું પરફોર્મન્સ આપ્યું હતુ તેને દોઢ કરોડ ચુકવવામાં આવ્યા હતા અંનત અંબાણી નો ફેવરીટ સિગંર મિકા સિંહ છે જેને અંબાણી પરિવારમાં યોજાતી દરેક પાર્ટીમાં બોલાવવા મા આવે છે તેને આગવા અંદાજમાં રેપ સોગં ગાતા અંગત અંબાણી.
ચલણી નોટોનો વરસાદ વરસાવતો જોવા મળ્યો હતો અનંત અંબાણી ની સગાઈ તેની બાળપણની મિત્ર રાધીકા મર્ચેટ સાથે કરવામાં આવી હતી રાધીકા મર્ચેટ બિઝનેસમેન વિરેન મર્ચેટ ની પુત્રી છે વિરેન એન્કોર હેલ્થ કેર ના સીઈઓ છે પોતાના પરીવાર સાથે ભવ્ય કાર્યક્રમ ની ઉજવણી મુકેશ અંબાણી એ કરી હતી.