Cli

આખરે આવી ગયું ચોમાસું! હવે ગુજરાતમાં ક્યારે પધરામણી?

Uncategorized

આખરે ચોમાસું આવી ગયું આ વખતે ગરમીએ બહુ તરસાવ્યા બહુ તડપાવ્યા જબરજસ્ત શેક્યા અને ચોમાસાની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી કે ક્યારે આવે પહેલી જૂને ચોમાસું કેરળ પહોંચી જાય પણ આ વખતે ત્રણ દિવસ મોડું એટલે કેચાર જૂને પહોંચ્યું છે પણ આવ્યું છે સાહેબ વાજતે ગાજતે વિંડીના માધ્યમથી તમને બતાવું કે કેરળમાં કેટલું અદભુત દેખાઈ રહ્યું છે આવો આપણે પણ આ ચમાસાનું સ્વાગત કરીએ

અહીંયા આ કેરળનો દરિયા કિનારો અને એમાં આખું દક્ષિણ ગુજરાત અત્યારે વરસાદ વાદળોથી ઘેરાઈ ગયું છે ઢંકાઈ ગયું છે એટલું જ નહીં કેરળમાં તો 4 થી 8 જૂન સુધી એટલે કે 7 જૂને તો ખૂબ જ ભારે વરસાદની આગાહી છેચાર થીઆઠ જૂન ભારે વરસાદની આગાહી અને એ બધા વચ્ચેસ જૂને અતિ ભારે વરસાદ પડે એવી શક્યતા છે અને એની સાથે સાથે અત્યારે જુઓ તો છેક અહીંયાથી શરૂ કરી અને સુરત સુધી વરસાદી વાદળો ઘેરાયેલા બતાવે છે છેક નીચે તામિલનાડુથી તમે શરૂ કરો અને રામેશ્વરમથી લઈ અને સુરત સુધી ને આ બાજુ થોડુંક હરિયાણા અને ઉત્તરના ભાગોમાં તો અત્યારે બરફ વર્ષા થઈ રહી છે.

બહુ જ સરસ ઉત્તર ભારતની અંદર માહોલ છે જ. ચારધામ યાત્રાના અમે રોજ આપને વિડીયો બતાવીએ છીએ કે કેદારનાથ કેવું બરફથી ઢંકાયેલું છે બદ્રીનાથમાં કેવી ઠંડી છે સવાલ એ થાય છે કે આપણું ગુજરાતમાં ચોમાસુ હવે ક્યારે આવશે વિંડીના માધ્યમથી ધીમે ધીમે ધીમે ધીમે આપણે આગળ જોતા જઈએ અને આપણી એ આતુરતાનો અંત આપણે લાવીએ કે ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે? સામાન્ય રીતે 7 જૂનની આસપાસ પહોંચી જાય છે મુંબઈ સુધી અને મુંબઈ પછી અઠવાડિયા પછી આપણે ત્યાં આવતું હોય છે. બે વર્ષથી પાછળ આપણે જોઈએ છીએ કે મુંબઈમાં સમયસર પહોંચી જાય છે પણ વચ્ચે બ્રેક મારી દે છે વચ્ચે થાકી જાય છે ઊભું રહી જાય છે ગુજરાતમાં મોળું આવે છે

તો આપણે એ પણ જોઈએ કે આવે છે કે નહી અત્યારે 6 તારીખ સુધીનું આ અનુમાન અહિયા બતાવી રહ્યું છે અને 6 તારીખ સુધીમાં જોઈએ તો મુંબઈ સુધી વરસાદી વાદળો છે એ એ ટર્ફ અહીંયા સુધી પહોંચતું દેખાઈ રહ્યું છે અને જ્યાં 7 જૂન આવે છે અહીયા 7 જૂન તો તમે એમાં જોશો કે નીચે કેરળના ભાગની અંદર અતિભારે વરસાદની આ આગાહી અહિયા બતાવી રહ્યું છે વિન્ડીનું માધ્યમ આઈએમડી પણ એ જ કહી રહ્યું છે ઇન્ડિયન મીટિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ એટલે કે ભારતીય હવામાન વિભાગ એ જ પ્રમાણે અહીંયા ભીંડીમાં પણ અનુમાન અને 7 થી 8 તારીખની આસપાસ મુંબઈમાં પણ વરસાદ પહોંચી જાય છે ચોમાસુ પહોંચી જાય છે અહીંયા પણ એ પછી ગુજરાત સુધી ક્યારે પહોંચે છે એ જોવાનું છે એવું કહેવાઈ રહ્યું છે કે આ બાજુ

જો બિહારને એ બાજુ તમે જુઓ ઉત્તર પ્રદેશ બિહારમાં તો લગભગ જૂનના અંત સુધીમાં પહોંચશે પણ જેમ જેમ આગળ વધતું જાય છે અત્યારેઆઠ તારીખનું અનુમાન બતાવે છેનવ તારીખની આસપાસ મુંબઈની અંદર વરસાદી વાદળો દેખાઈ રહ્યા છે આ બાજુ મધ્યપ્રદેશની અંદર પણ કેટલીક જગ્યાએ ભારે અતિભારે વરસાદની શક્યતા છે દક્ષિણમાં તો જાણે સોંથ વાળી દે એવો વરસાદ વરસવાની આગાહી બતાવી જ રહી છે પણ એની સાથે સાથે એવું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે

કે આપણે હજી રાહ જોવી પડશે અત્યારે જે રીતે ચોમાસું આગળ વધવાની હવે શરૂઆત થશે આજે પહોંચ્યું છે એ પછી સાત થી આઠ તારીખે મુંબઈ અને 15 થી 16 તારીખે ગુજરાત ચોમાસુ પહોંચી જાય એવી પૂરેપૂરી શક્યતા છે એટલે આપણે આશા રાખીએ કે પાછલા બે વર્ષની જેમ જ્યારે ભેજ ઓછો પડતો હોય કે ગમે તે કારણોથી ચોમાસું આગળ નથી વધતું હોતું અટકી જાય છે વલસાડ કે એની આસપાસ પણ એ ન અટકે અને સમયસર ચોમાસું પહોંચી જાય કારણ કે ખેડૂતો વાવણી કરીને બેઠા છે અને આપણું આખું અર્થતંત્ર વરસાદ પર નભે છે ત્યારે ઇન્દ્રદેવને એ જ પ્રાર્થના છે કે સમયસર 15 16 તારીખે ગુજરાત પધારી જજો બાપા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *