Cli
યુવાન ને ફિલ્મી ઢબે ગો!ળીઓ ધરબી ખુલ્લેઆમ હ!ત્યા કરી દેવામાં આવી, લોકોમાં ફફડાટ વ્યાપી ગયો...

યુવાન ને ફિલ્મી ઢબે ગો!ળીઓ ધરબી ખુલ્લેઆમ હ!ત્યા કરી દેવામાં આવી, લોકોમાં ફફડાટ વ્યાપી ગયો…

Breaking

દેશભરમાંથી ગુનાખોરી ની ઘટનાઓ સામે આવતી રહે છે એ વચ્ચે તાજેતરમાં ફિલ્મી સ્ટાઈલમાં રબારી યુવક ની જાહેરમાં ગો!ળી ધરબી ને હ!ત્યા કરી દેતા સમગ્ર પંથક માં અરેરાટી વ્યાપી ગઇ છે સમગ્ર ઘટના ગુજરાત ના વેરાવળ ના એસટી રોડ પરથી સામે આવી છે વેરાવળ ના એસટી રોડ પર આવેલા કારડીયા.

બોર્ડીગ સામે ચાની લારી ની બાજુમાં સ્કુટર પર નિતેશ સરમણ કટારીયા બેઠો હતો અને ચા પીતા પીતા પોતાના મિત્રો સાથે વાતચીત કરી રહ્યો હતો અચાનક ફિલ્મી ઢબે એક મોપેડ સ્કુટર પર યુવકે આવીને સરેઆમ ફા ઈરીગં કર્યું હતું જેમાં નિતેશ કટારીયા ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક.

સિવિલ હોસ્પિટલમાં સારવારથી દાખલ કરવામાં આવ્યો હતો પરંતુ સારવાર મળે એ પહેલાં જ તેનું મૃ ત્યુ થયું હતું આ ઘટનાની જાણ થતા આજુબાજુ ના પંથકમાંથી રબારી સમાજ ઉમટી પડ્યો હતો પોલીસનો મોટો કાફલો હોસ્પિટલની બહાર ખડકી દેવામાં આવ્યો હતો પોલીસી આ ઘટનાની તપાસ હાથ ધરી હતી અને.

સ્થળ પરથી ફૂટેલી કા રટુશો અને રિ વોલ્વર જપ્ત કરી હતી આરોપી સ્થળ પર રિ વોલ્વર અને મોપેડ સ્કૂટર ફેંકીને ફરાર થઈ ગયો હતો જેથી પોલીસે એલસીબી એસઓજી ની ટીમ સહિત નાકાબંધી ગોઠવી દીધી હતી પ્રાથમિક તપાસમાં જૂના મન દુઃખ હેઠળ રબારી યુવકની સરેરામ હ!ત્યા કરવામાં આવી તેવું જાણવા મળ્યું છે અને આરોપીની ઓળખ પોલીસે કરી લીધી છે.

અને તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે રબારી યુવકના સરેરામ કમકમાટી ભર્યા મો!ત બાદ રબારી સમાજે ખુબ આક્રોશ વ્યક્ત કર્યો છે પથંક માં અરેઆટી ફેલાઈ છે અને પોલીસ સામે આરોપી ને પકડવા માટે સતત રજુઆતો કરી રહ્યા છે શહેરમાં શોક ની લાગણીઓ પ્રસરી જવા પામી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *