Cli
માં મોગલનો ચમત્કાર, ચાંદી નો સિક્કો, 21 હજાર રૂપિયા અને સાડી લઈને કાબરાઉ ધામે આવેલી મહિલાએ કહ્યું કે જયારે...

માં મોગલનો ચમત્કાર, ચાંદી નો સિક્કો, 21 હજાર રૂપિયા અને સાડી લઈને કાબરાઉ ધામે આવેલી મહિલાએ કહ્યું કે જયારે…

Breaking

કબરાઉ કચ્છ ની ધરાભોમ પર બેઠેલી આઈ શ્રી માં મોગલ મણીધર વડવાળી ના પરચાનો કોઈ પાર નથી માં મોગલ હાજરાહજૂર પાવન ભુમી પર બિરાજમાન છે જ્યાં દેશવિદેશમાં રહેલા લાખો શ્રદ્ધાળુઓ પોતાની અંતરની વેદનાઓ લઈને આવે છે આને માં મોગલ ના સાનિધ્યમાં ઠલવે છે માં મોગલ ભક્તોના આંશુઓ ને હાસ્યમાં ફેરવી ને પોતાના તેજને પ્રજ્વલિત કરે છે.

માં મોગલ ના સાનિધ્યમાં તાજેતરમાં ભુજથી એક નવદંપતી યુગલે આવેલું હતું જેમાં ખુશાલી બહેન નામની મહીલા પોતાના ન્યુઝીલેન્ડ માં રહેતા પતિ સાથે આવી હતી તેને આ દરમિયાન 21 હજાર રુપીયા એક ચાંદી નો સિક્કો અને એક સાડી માં મોગલ ના સાનિધ્યમાં ભેટ સ્વરૂપે આપતા જણાવ્યું કે મારા પતિ ન્યુઝીલેન્ડ માં નોકરી કરે છે.

અમારા લગ્ન બાદ હું ભુજમાં એકલી પડી ગઈ હતી મારા વિઝા પાસ નહોતા થતા અનેક પ્રયત્નો છતાં પણ વિઝા ના મળ્યા માં મોગલ ની માનતા રાખીને બીજા જ દિવશે સારા સમાચાર મળ્યા આને મારા વિઝા પાસ થઈને આવી ગયા છે માં મોગલ ના પરચા અપરંપાર છે જેને આજે મને મારા પતિથી ભેટો કરાવ્યો છે આને તે મને લેવા માટે આવ્યા છે.

મે મોગલ ના સાનિધ્યમાં માનતા રાખેલી કે હું 21 હજાર રૂપિયા રોકડા અને એક સાડી અને ચાંદીનો સિક્કો અર્પણ કરીશ એ સમયે માં મોગલ ના સાનિધ્યમાં ગાદીપતિ શ્રી ચારણ ઋષી સામંત બાપુ એ લાવ બેટા એમ કહીને ભેટ હાથ માં લેતા ચાંદી નો સિક્કો મારી દિકરી કહીને પરત આપતા 21 હજાર માં એક રુપીયો ઉમેરી ને કહ્યું તું મારી દિકરી છેને તારી.

આ ભેટ માં મોગલે સ્વિકારી લીધી સાથે જણાવ્યું કે લાવ સાડી પોતાના માથે મુકીને પાછી આપતા કહ્યું કે લે બેટા મેં ઓઢી લિધી સાથે તેના પતિને જણાવ્યું કે આ દિકરીઓ ભવાનીઓ છે તેને ક્યારેય દુઃખ ન આપતો બેટા દિકરી ની શ્રધ્ધા અને ભાવના કારણે કામ થયું વિશ્ર્વાસ છે આ કોઈ ચમત્કાર નથી તમારો વિશ્વાસ એ જ ભક્તિ છે.

અને ભક્તિ એ જ શ્રદ્ધા છે શ્રદ્ધા રાખો દવા અને દુઆ બંને કરો પરંતુ અંધશ્રદ્ધામાં ના રહો સામંત બાપુએ વધારે જણાવ્યું કે માં મોગલ ભક્તોના વિશ્ર્વાસ પર કામ કરે છે સાથે માં મોગલ ના સાનિધ્યમાં લાખો રુપિયા રોજ આવે છે જે દિકરીઓ ને પરત આપતા હતા પણ અહીંયા ગૌશાળા ચાલે છે જેમાં ગાયો ભુખે મરતી એટલે અમે ઘણા.

રુપીયા માં મોગલના નામે આવતા ભક્તોના હવે ત્યાં પણ આપવાનું જણાવીએ છીએ ગાયોની સેવા કરતા સમીતીના લોકોએ જણાવ્યું કે બાપુ અમારે બહુ તાણ છે તો આજુબાજુ ગૌશાળામાં દાન કરવાનુ પણ અમે નિર્ધારિત કર્યું છે સામંત બાપુ એ આર્શીવાદ આપતા માં મોગલની જય બોલાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *