દુનિયાભર માંથી પ્રેમ સંબંધોને લઈને અવનવા કિસ્સાઓ સામા આવેછે એ એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે જેમાં એક જોડલુ વિખાયુ છે અને પ્રેમ સંબંધો નો કરુણ અંત સામે આવ્યો છે આ સમગ્ર ઘટના ઉત્તર પ્રદેશ ના મહારાજ ગંજ વિસ્તારમાંથી સામે આવી છે જેમાં એક યુવક ઘણા વર્ષોથી પોતાના ગામની એક છોકરીને ખુબ પ્રેમ કરતો હતો.
આ બંનેના પ્રેમની ચર્ચા આખાય ગામ માં છવાયેલી હતી બંને એકબીજાને દિલોજાનથી પ્રેમ કરતા હતા ગામના વડલે તો નદીના કિનારે અવારનવાર બંને એકબીજા ને મળતા એકવાર અચાનક છોકરીના કાકા આ બંનેને એકબીજાની બાહોમાં જોઈ ગયા આ પ્રેમને નજર લાગી છોકરીને એના પરીવારજનો એ.
ખુબ સમજાવી અને મા!ર પણ માર્યો યુવક એના ઘર પર આંટા મારતો રહ્યો અને યુવક એને પોતાની બનાવવા ઘણી વાર લગ્ન નો પ્રસ્તાવ લઈને છોકરીના પરીવાર પાસે પણ ગયો પણ પરીવારજનો એ યુવક થી લગ્ન કરાવવા રાજી નહોતા તેમને બાજુના ગામમાં પોતાની છોકરીના લગ્ન નક્કી કર્યા અને.
એક તરફ જ્યાં વિવાહ ના ઢોલ વાગી રહ્યા હતા ત્યારે બીજી તરફ આ યુવાન ગમમાં આવી ગયો હતો તેના દિલ પર ઢોલની ડાંડી વાગી રહી હતી આ દરમિયાન યુવક પોતાના દિલની વેદનાઓ સહન ના કરી શક્યો યુવાને ફેસબુક લાઈવ કર્યું પોતાના ઘર પર અને તે છોકરીના પરીવાર ને જેમતેમ બોલીને.
પોતાનો ગુસ્સો જતાવ્યો તેની માસુકાના બીજે લગ્ન કરાવવા બદલ તે નારાજગી વ્યક્ત કરી રડતો રડતો હાથમાં ગ્રા!ઈન્ડર મશીન સાથે લાઈનમાં પોતાના ગળા પર મુકી ને રક્તની ધારાઓ વચ્ચે પોતાનો દેહ ત્યાગી દીધો તેનું ગળું ધા!રદાર મશીનથી વીંધાઈ ગયું હતું આ દરમીયાન તે તડપી રહ્યો હતો.
અને પોતાના અંતિમ શ્વાસ પર પણ તે યુવતીનું નામ લેતો રહ્યો આ સમગ્ર ઘટના પર પોલીસ ઘટના સ્થળે દોડી પહોંચી અને સમગ્ર ઘટના ની તપાસ હાથ ધરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દિધો છે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે કોમેન્ટ કરીને જરુર જણાવજો.