ભાઈ બહેનના એક પવિત્ર સંબંધો પર લાછંન લગાવતો કિસ્સો સામે આવ્યો છે જેને જોતા લોકો પણ ધ્રુજી ગયા છે વડોદરા પાસે આવેલી પોર જીઆઇડીસી માં રહેતા રાજુભાઈ બાવળીયા જેવો વ્યવસાય એક નાના બાળકોના કપડા વેચવાનુ કામ કરતા હતા તેઓ પોતાની પત્ની મિત્તલ અને બે બાળકો સાથે રહેતા હતા.
આ સાલ 2008માં રાજુભાઈ ના લગ્ન મિત્તલ સાથે થયા હતા તેઓ બે સંતાનોના માતા પિતા પણ બન્યા હતા છેલ્લા દસ વર્ષથી રાજુભાઈ ની પત્ની મિત્તલ કરણજ ખેખડાના રહેવાશી ઈસ્માઈલના પરીચય માં આવતા બંને એ રાજુભાઇ ને ભાઈ બહેનના સંબંધો જણાવ્યા હતા અને ઈસ્માઈલે મિત્તલને ધરમની બહેન બનાવી હતી.
પરંતુ રાજુભાઇ ની પીઠ પાછડ બંને ભાઈ બહેન નહીં પણ પ્રેમી પંખીડા બનીને અવૈધ સબંધો બનાવતા હતા રાજુભાઈએ પોતાની પત્ની ઉપર આંધળો વિશ્વાસ મૂકીને ક્યારેય આ સંબંધોને ખોટી નજરે ના જોયા આ દરમિયાન ઈસ્માઈલ ને મિત્તલે અઢી લાખ રૂપિયા આપ્યા હતા પરંતુ ઘણા બધા સમય બાદ પણ ઈસ્માઈલ આ રૂપિયાને.
પરત આપી રહ્યો નહોતો જે દરમિયાન રૂપિયા પરત આપવા ના પડે એ માટે ઈસ્માઈલ મિત્તલને પતાવી દેવાનો પ્લાન બનાવ્યો અને હંમેશા ની જેમ ઇસ્માઈલ મિત્તલને પોતાના બાઈક પર બેસાડીને નીકળ્યો કાશીપુરા સસરા રોડ પર ઈસ્માઈલ એ મિત્તલને માર મારીને ધક્કો મારીને એક ખાડામાં ધકેલી દીધી તેને મો!તને ઘાટ ઉતારી અને તેના .
પર રેતી નાખીને તેને દાટી દિધી અને કાંઈ બન્યું ન હોય તેમ પોતાના ઘેર ઈસ્માઇલ પાછો આવી ગયો નવ દિવસ સુધી સતત રાજુભાઈ પોતાની પત્નીને શોધતા રહ્યા તેમને વરણા પોલીસ માં ગુમસુધાની અરજી આપી પોલીસે શોધખોળ કરી મિત્તલ ના મોબાઈલ ના કોલ રેકર્ડના આધારે અને આજુબાજુના લોકોની.
પુછપરછ ના આધારે પોલીસને એ જાણવા મળ્યું કે ઈસ્માઈલ મિત્તલને પોતાના બાઈક પર બેસાડીને નીકળ્યો હતો પોલીસે ઈસ્માઈલ ની ધરપકડ કરીને તેની કડક પૂછપરછ કરી જે દરમિયાન ઈસ્માઈલ એ પોતાનો ગુનો કબૂલી લીધો નવ દિવસ બાદ પોલીસે માટીના ઢગલાને જીસીબી ની મદદ થી ખોદી ને મિત્તલના મૃતદેહ ને બહાર કાઢ્યો અને આગળની કાર્યવાહી હાથ ધરી.
પીડીત પરીવાર રાજુભાઇ એ દુઃખ સાથે જણાવ્યું કે હું જે ભાઈ બહેનના પવિત્ર સંબંધો સમજતો હતો તે જ આવું કરશે તે મને ખબર નહોતી આજે મારો પરિવાર વિખરાઈ ગયો છે મારા બે નાના નાના બાળકો છે રાજુભાઇ બાવળીયા મુળ બોટાદ જીલ્લાના ગઢડાના હામાપર ગામના રહેવાશી છે તેઓ પોર જીઆઈડીસી નોકરી સાથે કપડાંની ફેરી પણ કરે છે.