ચા વેચવું કોઈ નાનું મોટું કામ નથી પરંતુ આ હવે એક સારો ધંધો બની ગયો છે ભણેલ ગણેલ લોકો પણ હવે ચાનો ધંધો ચાલુ કરી રહ્યા છે પરંતુ એમાં ખાસ કરીને તમને પુરુષો જ જોવા મળશે પરંતુ અહીં બિહારની રાજધાની પટનામાં તમને એક યુવતી ચાની કીટલી લઈને જરૂર જોવા મળી શકે છે જણાવી દઈએ.
પટનાના ભુવન્સ કોલેજ પાસે એક ચાની સ્ટોલ આજકાલ ખુબજ ચર્ચામાં બનેલ છે હકીકતમાં આ દુકાન પ્રિયંકા ગુપ્તાની છે કોલેજની બહાર એક નાનકડા સ્ટોલ પર લોકોની ઘણી ભીડ જોવા મળે છે જણાવી દઈએ પ્રિયંકા ગુપ્તાએ 2019માં કોલેજ પુરી કરી હતી પ્રિયંકાએ જણાવતા કહ્યું કે 2019 પછી કો!રોના જેવી.
મહામારીના કારણે નોકરી મેળવી ન શકી તેના પછી મેં પ્રફુલ બીલ્થીલોરે પ્રેરણા લીધી એમણે કહ્યું કે તેઓ એક ચાય વાલાછે તમે ચા વાળી કેમ ન થઈ શકો આ મહિલાએ તેમની ટી સ્ટોલનું નામ ચાય વાલી રાખ્યું છે પ્રિયંકાની સ્ટોલ પર પાંચ પ્રકારની ચાય છે તેની કિંમત દસ પંદર અને વિસ રાખવામાં આવી છે અહીં પોસ્ટરમાં પણ લખાણ મસ્ત લખ્યું છે.
પોસ્ટરમાં લખ્યું કે લોકો શું વિચારશે એજ જો આપણે પણ વિચારીશું તો પછી લોકો શું વિચારશે આના દ્વારા પ્રિયંકા એ મેસજે પણ આપી રહી છેકે મહિલાઓ ગમે તે કામ કરી શકે છે પ્રિયંકાની આ ચાય સોસીયલ મિડિળયામાં વાયરલ થઈ રહી છે લોકો અહીં આજુબાજુ તથા દૂર દૂરથી ચા પીવા પણ આવી રહ્યા છે મિત્રો પ્રિયંકા માટે એક શેર બને છે.