બોલીવુડ ફિલ્મ અભિનેતા સની દેઓલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ નામના ધરાવે છે તેઓ ઘણી બધી મોટી ફિલ્મો આપને દર્શકોના દિલમાં રાજ કરતા આવ્યા છે આ દિવસોમાં સની દેઓલ પોતાની 21 વર્ષ બાદ ફિલ્મ ગદર એક પ્રેમ કથા ની સિક્વલ ગદર ટુ ને લઈને ખૂબ જ ચર્ચાઓમાં છવાયા છે આ ફિલ્મની દર્શકો.
ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એ વચ્ચે સની દેઓલ ની જીદંગી સાથે જોડાયેલા ઘણા યાદગાર કિસ્સાઓ પણ સામે આવતા રહે છે સની દેઓલ માત્ર ફિલ્મ માં જ નહીં વાસ્તવિક જીવનમાં માં આક્રમક સ્વભાવ ને લીધે ખુબ હાઈટલાઈટ રહ્યા છે એક વાર ધર્મેન્દ્ર ને કાન્તિસાબ ની.
ફિલ્મ આજ કા ગુંડા માં સાઈન કરવામાં આવ્યા હતા પરંતુ ધર્મેન્દ્રને આ ફિલ્મની સ્ક્રિપ્ટ આપવામાં નહોતી આવી અને તેમનું પાત્ર શું છે તેની પણ માહિતી આપવામાં આવી ન હતી ધર્મેન્દ્રને ફિલ્મ ડિરેક્ટર પર પૂરો વિશ્વાસ હતો તેમને જાણ્યા વિના જ આ ફિલ્મને સાઇન કરી હતી આ ફિલ્મ નું શૂટિંગ.
પણ શરુ કરી દેવામાં આવ્યું હતુ જેમાં ધર્મેન્દ્રનો સીન હતો તેઓને ડીરેક્ટરે જણાવ્યું કે છાતી ઉપર તેલ લગાડી લો અને ઘોડા પર ખુલ્લા શરીરે ઘોડે સવારી કરવાની છે ધર્મેન્દ્ર એ તેમની વાતો માનીને એમ કર્યું ધર્મેન્દ્રને એવી ખબર નહોતી કે એમની સાથે શું રમત રમવામાં આવી રહી છે.
આ દરમિયાન કાન્તીશાહે ધર્મેન્દ્ર ના ખુલ્લા શરીરના નજીક થી વિડીઓ ફોટા લીધા અને ધર્મેન્દ્ર ના બોડી ડબલ સાથે એ મેચ કરીને ખરાબ સીન સેટ કરી દિધા આ વાતની ખબર સેટ પર એક વ્યક્તિ ને પડી જતાં તેને આ વાત સની દેઓલ ને જણાવી સની દેઓલે ડીરેક્ટર કાન્તીશાહ ને.
બોલાવી ને ધુલાઈ કરી ને એ બધા જ સીન ફિલ્મ માં થી હટાવી દેવા જણાવ્યું સની દેઓલે પરવાનગી વિના કરેલી આ હરકત થી ખુબ ગુસ્સે થાઈ ને કાન્તિશાહ ને બે ચાર થપ્પડ મારી બધા જ સીન ફિલ્મ માંથી હટાવી દેવામાં આવ્યા અને આ ફિલ્મ એવા કોઈ જ સીન વિના રીલીઝ થઇ હતી.